સિનિયર સિટીઝન્સ માટે ફિક્સ્ડ ડિપોઝિટ – કઈ બેંક આપી રહી છે સૌથી વધારે વ્યાજ દર?
જો તમે ઈન્વેસ્ટ કરવાની વિચાર કરી રહ્યા છો પણ જોખમ-મુક્ત રહેવું ગમે છે, તો ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તમારા માટે એક સુરક્ષિત રીટર્ન છે. હાલમાં, SBI, ICICI બેંક, HDFC બેંક અને કેનરા બેંક જેવી મોટી બેંકોએ તેમની FD દરોમાં કપાત કરી છે. આથી, હવે સાચી બેંક અને સાચી મુદત પસંદ કરવી વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. … Read more