વીજળીના બિલથી ત્રસ્ત છો? હવે સરકારે લાવી છે “PM Surya Ghar Muft Bijli Yojana 2025” – મળશે ₹78,000 સુધીની સબસિડી અને 300 યુનિટ ફ્રી લાઇટ!
શું તમે પણ દર મહિને આવતાં વીજળીના બિલથી પરેશાન થાઓ છો? દરેક વખતે મીટર વાંચ્યા પછી મનમાં એક જ વિચાર આવે કે આ બિલ કેવી રીતે ઓછું થાય? હવે એ ચિંતા ભૂલી જાવ. કારણ કે સરકાર લાવી છે એવી યોજના જે તમને વીજળીના બિલમાંથી મુક્તિ આપશે અને સાથે તમારી ખિસ્સામાં બચત પણ લાવશે. પીએમ સૂર્ય … Read more