પીએમ કિસાનનો 20મો હપ્તો આ તારીખે આવશે- PM kisan 20th installment date
દેશના લાખો ખેડૂતો માટે રાહ જોવાતી PM Kisanનો 20મો હપ્તો અંગે મોટા સમાચાર આવી રહ્યાં છે. કિસાન ભાઈઓને જણાવી દઉં કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને સહાયરૂપ થવા માટે નાણાંકીય મદદ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે રૂ. 6000ની સહાય આપવામાં આવે છે. હવે, આ યોજનાનો 20મો હપ્તો મળવાનો સમય … Read more