પાવર ટીલર સહાય યોજના 2025: ખેડૂતો માટે ખુશખબરી! પાવર ટીલર ખરીદી પર મળશે રૂ.60,000 સુધી સહાય

power tiller sahay yojana gujarat

ગુજરાત સરકાર સતત ખેડૂતોના સુખાકારી માટે કાર્યરત રહી છે. ખેડૂતોને આધુનિક ખેતી સાધનોના ઉપયોગ માટે પ્રોત્સાહન આપવા માટે વિવિધ સહાય યોજનાઓ અમલમાં મૂકાઈ છે. આવી એક મહત્વપૂર્ણ યોજના છે પાવર ટીલર સહાય યોજના 2025, જેના માધ્યમથી હવે ખેડૂત મિત્રો પાવર ટીલર ખરીદવા પર મોટું આર્થિક સપોર્ટ મેળવી શકશે. Ikhedut portal 2025 power tiller sahay yojana gujarat … Read more