જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ધોરણ 9-10 માટે ₹20,000/ અને ધોરણ 11-12 માટે ₹25,000 મળશે
ગુજરાત રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ તક લઈને આવી છે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2025. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત આ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના 2025 હેઠળ વિદ્યાર્થીઓને પ્રખરતા કસોટીના આધારે દર વર્ષે શિષ્યવૃત્તિની મદદ આપવામાં આવશે. જો તમે પણ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરી રહ્યાં છો, તો તમારે જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન … Read more