ikhedut portal 2025 26 registration : આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી સહાય ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે,સંપૂર્ણ માહિતી જાણો
Ikhedut Portal 2025 Registration: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ આઇ ખેડૂત પોર્ટલ એ એક મહત્વપૂર્ણ પહેલ છે. આ પોર્ટલના માધ્યમથી ખેડૂત મિત્રો ખેતી, બાગાયતી, પશુપાલન અને અન્ય વિવિધ ખેતી સંબંધિત યોજનાઓમાં સરળતાથી ઓનલાઇન અરજી કરી શકે છે અને યોજનાઓનો લાભ લઈ શકે છે. ikhedut portal 2025 registration gujarat … Read more