સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2025 ગુજરાત રાજ્યના સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો (SEBC) અને આર્થિક રીતે નબળા વર્ગો (OBC) ના યુવક અને યુવતીઓના જીવનમાં ખુશીના રંગ ભરવા માટે સાત ફેરા સમૂહ લગ્ન યોજના (Saat Fera Samuh Lagan Yojana) અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ સરકાર નવવિવાહિત યુગલને સહાય રૂપે આર્થિક મદદ પૂરી પાડે છે
સાત ફેરા સમૂહ લગ્ન યોજના Highlight Points
મુદ્દો | માહિતી |
---|---|
યોજનાનું નામ | સાત ફેરા સમૂહ લગ્ન યોજના |
વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ |
પેટા વિભાગ | નિયામક વિકસતી જાતિ કલ્યાણ |
ભાષા | ગુજરાતી |
આવક મર્યાદા | વાર્ષિક રૂ. 6,00,000/- સુધી |
સહાય રકમ | નવયુગલને રૂ. 12,000/- અને આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂ. 3,000/- (મહત્તમ રૂ. 75,000/-) |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન – e-Samaj Kalyan Portal |
સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2025 કોણ પાત્ર છે?
- ગુજરાતના મૂળ વતની હોવો જરૂરી
- આવક મર્યાદા 6 લાખ રૂપિયા સુધી હોવી જોઈએ
- યુવકની ઉંમર ઓછામાં ઓછા 21 વર્ષ અને યુવતીની 18 વર્ષ હોવી જોઈએ
- આયોજક સંસ્થાએ ઓછામાં ઓછા 10 યુગલ માટે સમૂહલગ્નનું આયોજન કરેલું હોવું જોઈએ
સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2025 જરૂરી દસ્તાવેજો
- યુવતીનો આધારકાર્ડ
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- યુવતીના બેન્ક ખાતાનું પાસબુક/રદ થયેલું ચેક
- યુવતીના માતા/પિતાનો આવકનો દાખલો
- આયોજક સંસ્થાની નોંધણી પ્રમાણપત્ર અને કેન્સલ ચેક
- પાસપોર્ટ સાઇઝ ફોટો
સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2025 મળતી સહાય
- યુગલ દીઠ રૂ. ૧૨,૦૦૦/- કન્યાના ખાતે આપવામાં આવે છે.
- આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂ. ૨,૦૦૦/- આપવામાં આવે છે.
- આયોજક સંસ્થાને કુલ રૂ. ૫૦,૦૦૦/- સુધીની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.
સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2025 સહાય કોને મળે
- લાભ ફક્ત ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના (SC) ઉમેદવારોને મળશે.
- ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા : રૂ. ૧,૨૦,૦૦૦/- વર્ષે.
- શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા : રૂ. ૧,૫૦,૦૦૦/- વર્ષે.
- લગ્ન માટે બંને પાત્ર યુગલની ઉંમર યોગ્ય હોવી જોઈએ અને લગ્નનો સત્તાવાર દાખલો ફરજિયાત છે.
- ફક્ત પ્રથમ લગ્ન માટે સહાય મળશે (પુનઃલગ્ન માટે નહીં).
- સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલોએ ‘સાત ફેરા’ અને લગ્ન ગ્રંથીથી જોડાવું ફરજિયાત છે.
સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2025 સહાય મળવાની પ્રક્રિયા
- સમૂહ લગ્નના આયોજક દ્વારા સંબંધિત અધિકારી પાસે અરજી કરવામાં આવશે.
- લગ્નની તારીખથી ૨ વર્ષની અંદર અરજી કરવાની રહેશે.
How To Online Apply Sat Fera Samuh Lagna Yojana 2025 । સાત ફેરા સમૂહ લગ્ન યોજના કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?
સાત ફેરા સમૂહ લગ્ન યોજના માટે ઑનલાઇન અરજી કેવી રીતે કરવી?
- Website ખોલો: e-SamajKalyan Portal પર જાઓ.
- Register/Login કરો: નવા યુઝર હોવ તો રજીસ્ટ્રેશન કરો, નહિ તો લોગિન કરો.
- યોજના પસંદ કરો: “Samuh Lagan Yojana” પસંદ કરીને “Apply” કરો.
- ફોર્મ ભરો: તમારું અને કન્યાનું વિગતો ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કરો: ફોર્મ સબમિટ કરીને acknowledgment slip સાચવો.
- Status જુઓ: Track Application Status વિભાગમાં અરજીનું સ્ટેટસ ચકાસો.