Loading ...

પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ 1 થી 8 ફ્રી માં ભણવાની તક :RTE Gujarat Admission 2025-26 અરજી કેવી રીતે કરવી? સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકાર દ્વારા RTE પ્રવેશ 2025-26 માટે ઓનલાઈન અરજીઓ ટૂંક સમયમાં શરૂ થશે! 25% સીટો પર બાળકોને મફત શિક્ષણ મેળવવાનો આ સુવર્ણ અવસર છે. rte.orpgujarat.com પર અરજી કરો અને ગુજરાતના 1991 પ્રતિષ્ઠિત શાળાઓમાં પ્રવેશ મેળવો. RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2025

RTE ગુજરાતમાં કોણ અરજી કરી શકે? RTE Gujarat Admission 2025-26 Eligibility Criteria

  • SC/ST વર્ગ: માતા-પિતાની વાર્ષિક આવક ₹2 લાખથી ઓછી હોવી જોઈએ.
  • OBC વર્ગ: વાર્ષિક આવક ₹1 લાખથી ઓછી હોવી જોઈએ.
  • સામાન્ય વર્ગ: વાર્ષિક આવક ₹68,000થી ઓછી હોવી જોઈએ.

ખાસ પ્રાથમિકતા બીપીએલ ધારકોને અને મજૂર વર્ગ એનજીઓ અનાથ બાળકો છે તેમને આપવામાં આવશે

RTE Gujarat Admission 2025-26 ડોક્યુમેન્ટ લિસ્ટ:

  • જન્મ પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ (બાળક અને માતા-પિતા)
  • આવક પ્રમાણપત્ર
  • રહેઠાણ પ્રમાણપત્ર
સંપૂર્ણ ડોક્યુમેન્ટ લિસ્ટ ડાઉનલોડ કરો

RTE Gujarat Admission Application Status કેવી રીતે ચકાસવું?

  • તમારું અરજી ફોર્મ ભર્યા પછી તેનું સ્ટેટસ જોવા માટે આ લિંક પર ક્લિક કરો.
  • અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • Submit” બટન ક્લિક કરો અને તમારી અરજીની સ્થિતિ જુઓ.

Digital Gujarat Scholarship 2025

RTE Gujarat Admission 2025-26 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

  • ક્લિક કર્યા પછી ત્યાં હોમપેજ પર તમને “ઓનલાઈન અરજી” નો વિકલ્પ જોવા મળશે. એ પર ક્લિક કરો.
  • ડાયરેક્ટ લિંક પરથી અરજી ફોર્મ 2025-26 ખોલી શકાશે. અહીં “New Application” બટન પર ક્લિક કરો.
  • તમારા બાળકની માહિતી, આધાર કાર્ડ વિગેરે ભરી “Next Step” પર ક્લિક કરો.
  • આગળ ફોર્મ B ભરી સ્કૂલો પસંદ કરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને અરજીની કરો.
  • અરજી પુરી થયા બાદ અરજીનું પ્રિન્ટઆઉટ લઈ લો.

ખાસ વાલીઓ માટે સૂચના :

Leave a Comment