ખેડૂતો માટે પ્રધાનમંત્રી કુસુમ યોજના એક આશાની કિરણ બની રહી છે. હવે ખેડૂત મિત્રો માટે આવી છે એક ખૂબજ આનંદની વાત પીએમ કુસુમ યોજના હેઠળ સૌર પંપ સ્થાપન માટે મળશે સીધી 90% સબસિડી! હા, તમે સાચું વાંચ્યું. સરકાર હવે ખેતી માટે વીજળીના ખર્ચમાંથી મોટી રાહત આપતી યોજનાને વધુ અસરકારક બનાવી રહી છે. pm usum yojana gujarat online registration
પીએમ કુસુમ યોજના શું છે? pm kusum yojana gujarat
પ્રધાનમંત્રી કૃષિ ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન (PM-KUSUM) યોજના હેઠળ ખેડૂતોને સૌર ઉર્જા આધારિત સિંચાઈ પંપો સ્થાપિત કરવા માટે સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂત પોતાના ખેતર માટે જરૂરી વીજળી પોતે જ ઊભી કરી શકે છે અને જો વધારાની ઊર્જા હોય તો તેને વીજળી વિભાગને વેચીને અતિરિક્ત આવક પણ મેળવી શકે છે.
પીએમ કુસુમ યોજના 90% સબસિડીનો મોટો લાભ
પીએમ કુસુમ યોજના હેઠળ સરકારી સહાયના આધારે ખેડૂતોને સૌર પંપના સ્થાપન ખર્ચમાં 90% સુધીની સબસિડી આપવામાં આવે છે.
- ખેડૂતો પાસે કુલ ખર્ચમાં માત્ર 10% જ ભરણપોષણ કરવાનો રહે છે.
- આ સબસિડી સીધી સરકાર તરફથી આપવામાં આવે છે.
- સાથે જ ખેડૂતની આવકમાં વધારો અને વીજળીના બિલમાંથી મુક્તિ મળે છે.
પ્રધાનમંત્રી કુસુમ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ – Required Documents Of Pm Kusum Yojana Gujarat
- આધાર કાર્ડ
- જમીનનો 7/12 ઉતારો અથવા માલિકીની નોંધ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- બેંક એકાઉન્ટ વિગતો
- મોબાઇલ નંબર
પીએમ કુસુમ યોજના માટે મળવાપાત્ર લાભ – Pm Kusum Yojana Benefits In Gujarat
- ખેડૂતોને સોલાર પંપ ખરીદવા માટે 60% સબસિડી
- ડીઝલ પંપોના ખર્ચમાં ઘટાડો, સોલાર ઊર્જાનો વધુ ઉપયોગ
- નાના અને સીમાંત ખેડૂતો માટે સસ્ટેઈનેબલ સિંચાઈ સુવિધા
- વીજળી અને ડીઝલ ખર્ચમાં બચત, ખેતી ખર્ચ ઘટાડો
પ્રધાનમંત્રી કુસુમ યોજના માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી – Pm Kusum Yojana 2025 Online Apply Gujarat
ખેડૂત મિત્ર યોજનામાં લાભ લેવા માગતા હોય તે ઓનલાઈન અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને માહિતી મેળવી શકે છે અને ત્યાં જઈને ફોર્મ માટે પણ કરી શકે છે
પ્રધાનમંત્રી કુસુમ યોજના FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)
પીએમ કુસુમ યોજના શું છે?
પ્રધાનમંત્રી કુસુમ યોજના એ કેન્દ્ર સરકારની યોજનાઓમાંથી એક છે, જે હેઠળ ખેડૂતોને સૌર ઊર્જા આધારિત સિંચાઈ પંપ સ્થાપિત કરવા માટે સબસિડી આપવામાં આવે છે. આ યોજના ખેડૂતોને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો હેતુ ધરાવે છે.
પીએમ કુસુમ યોજના હેઠળ કેટલા ટકા સબસિડી મળે છે?
ખેડૂતને પંપના કુલ ખર્ચ પર 90% સુધીની સબસિડી મળે છે. ખેડૂત માત્ર 10% હિસ્સો જ ચુકવે છે.
કોણ પીએમ કુસુમ યોજનાનો લાભ લઈ શકે?
જે પણ ખેડૂત પોતાની જમીન પર સોલાર પંપ સ્થાપિત કરવા ઈચ્છે છે અને તેની પાસે જમીનના કાયદેસર દસ્તાવેજો છે તે ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે
પીએમ કુસુમ યોજના માટે ક્યાં અરજી કરવી પડે?
અરજી કરવા માટે ખેડૂતો તેમના રાજ્યના ઉર્જા વિભાગ અથવા સત્તાવાર વેબસાઈટ pmkusum.mnre.gov.in પર જઈ ઑનલાઈન ફોર્મ ભરી શકે છે.