ગુજરાત સરકાર દ્વારા citizen-centric સેવા તરીકે શરૂ કરાયેલ મારી યોજના પોર્ટલ (Mari Yojana Portal) નાગરિકોને 680થી વધુ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે માહિતી આપે છે. હવે નાગરિકો સરળતાથી ઓનલાઇન રીતે પોતાની અરજીનું સ્ટેટસ પણ ચેક કરી શકે છે.
હવે જાણી લઈએ, Mari Yojana Portal Status Check Online કેવી રીતે કરવું.
મારી યોજના પોર્ટલ શું છે? Mari Yojana Portal Apply Online 2025
મારી યોજના પોર્ટલ એ ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, જેના માધ્યમથી રાજ્યના નાગરિકો તેમની યોગ્યતા મુજબ વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે અને લાભો પ્રાપ્ત કરી શકે છે.
Mari Yojana Portal 2025
Feature | Details |
---|---|
Portal Name | Mari Yojana Gujarat Portal |
Launched By | Gujarat Government |
Schemes Covered | 680+ Welfare Schemes |
Access Website | mariyojana.gujarat.gov.in |
Eligibility Info | Available Online |
Application Type | Online/Offline Forms |
મારી યોજના પોર્ટલ અરજી ફોર્મ અને દાખલ કરવાની સ્થિતિ કેવી રીતે ડાઉનલોડ કરવી? (How to Download)
- અરજી સબમિટ કર્યા પછી, તમારા ખાતામાં લોગિન કરીને અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
- ‘My Applications’ વિભાગમાં જઈને તમારી અરજીની સ્થિતિ તપાસી શકો છો.
આઈ ખેડૂત પોર્ટલ ઘરે બેઠા ફોર્મ કેવી રીતે ભરવું જાણો
મારી યોજના પોર્ટલ યાદી 2025 Mari Yojana Gujarat Portal List 2025
વિભાગ | યોજનાઓની સંખ્યા |
---|---|
કૃષિ | 49 |
બાગાયત | 24 |
પશુપાલન | 36 |
શિક્ષણ | 74 |
રોજગાર | 35 |
સમાજ કલ્યાણ | 111 |
રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ | 53 |
મહિલા વિકાસ | 15 |
આરોગ્ય | 13 |
આવક વિભાગ | 33 |
ગ્રામ વિકાસ | 7 |
સ્વ-રોજગાર | 4 |
કૌશલ્ય વિકાસ | 10 |

મારી યોજના પોર્ટલ ગુજરાત કોણ અરજી કરી શકે
- અરજદાર ગુજરાત રાજ્યનો સ્થાયી નિવાસી હોવો જોઈએ.
- અરજી કરનારની ઉંમર અને આવક સૂચિત યોજનાની શરતો મુજબ હોવી જોઈએ.
- અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો હોવા ફરજિયાત છે.
- કેટલીક યોજનાઓ માટે ખાસ જાતિ, લિંગ અથવા સામાજિક શ્રેણી અનુસાર પાત્રતા નિર્ધારિત કરવામાં આવી છે
Mari Yojana Portal પર અરજી ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું?
- mariyojana.gujarat.gov.in ઓપન કરો.
- “Search Forms” વિકલ્પ પસંદ કરો.

- વિભાગ પસંદ કરો અને જરૂરી માહિતી દાખલ કરો.
- અરજી ફોર્મ શોધીને ડાઉનલોડ કરો.
મારી યોજના પોર્ટલ ગુજરાત નોંધણી દસ્તાવેજ 2025 Mari Yojana portal Gujarat Registration Document 2025
- આધાર કાર્ડ
- રહેઠાણ પ્રમાણપત્ર
- જન્મ પ્રમાણપત્ર અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- રેશનકાર્ડ
- આવક પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝ ફોટો
મારી યોજના પોર્ટલ અરજી સ્ટેટસ ચેક કરો :Mari Yojana Portal Status Check Online
- મારી યોજના પોર્ટલ ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ: mariyojana.gujarat.gov.in
- તમારી પસંદગીની યોજના શોધો.

- યોજના પેજ પર “Apply Online” અથવા “Check Status” નો વિકલ્પ જોઈ શકાશે.
- તમે સંબંધિત વિભાગના પોર્ટલ પર રીડાયરેક્ટ થશો.
- અરજી નંબર અથવા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો.
- તમારી અરજીની સ્થિતિ (Application Status) તમારી સ્ક્રીન પર બતાશે.
મારી યોજના પોર્ટલ અરજી કેવી રીતે કરવી? (How to Apply Mari Yojana Gujarat Portal Online)
- મારી યોજના પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ પર જઈએ: mariyojana.gujarat.gov.in
- ‘Register‘ બટન પર ક્લિક કરીને નવી નોંધણી કરો.
- તમારું મોબાઈલ નંબર અને ઈમેઇલ વડે OTP દ્વારા વેરીફિકેશન કરો.
- લોગિન કરો અને તમારી વ્યક્તિગત માહિતી ભરો.
- પાત્રતા તપાસો અને યોજનાઓમાંથી પસંદ કરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને અરજી સબમિટ કરો.
- અરજી સબમિટ કર્યા પછી અરજી નંબર સંગ્રહ કરો.
Mari Yojana Portal Login અને Registration
હાલમાં મારી યોજના પોર્ટલ પર લોગિન અને રજીસ્ટ્રેશનની સુવિધા .નાગરિકો પોતાની અરજી સ્ટેટસ ચેક કરી શકે.