માનવ કલ્યાણ યોજના 2025 માં રજિસ્ટ્રેશન અને અરજી કેવી રીતે કરવી? ₹48,000 સહાય માટે

ગુજરાત સરકાર દ્વારા સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે માનવ કલ્યાણ યોજના 2024 અમલમાં છે. આ યોજના હેઠળ, દરજી, ભરતકામ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિશિયન વગેરે જેવા વિવિધ વ્યવસાયોમાં કાર્યરત લોકોને ₹48,000 સુધીની સાધન સહાય આપવામાં આવશે. manav kalyan yojana 2025 in gujarati

માનવ કલ્યાણ યોજના 2025

પોસ્ટ શીર્ષકમાનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ 2025
પોસ્ટનું નામમાનવ કલ્યાણ યોજના 2025
વિભાગકુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનર
રાજ્યગુજરાત
સત્તાવાર પોર્ટલhttps://e-kutir.gujarat.gov.in

માનવ કલ્યાણ યોજના 2025 વ્યવસાય અને સહાય રકમ

વ્યવસાયસહાય રકમ (₹)
દુધ-દહીં વેચાણ14,500
ભરતકામ20,500
બ્યુટી પાર્લર11,800
પાપડ બનાવવું13,000
વાહન રિપેરિંગ16,000
પ્લમ્બિંગ12,300
સેન્ટીંગ7,000
ઇલેક્ટ્રિશિયન14,000
અથાણાં બનાવવું12,000
પંચર દુકાન15,000

માનવ કલ્યાણ યોજના ડોક્યુમેન્ટ manav kalyan yojana 2025 documents in gujarati

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • આવક પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • ઇ-શ્રમ કાર્ડ
  • વ્યવસાયલક્ષી તાલીમ પ્રમાણપત્ર

માનવ કલ્યાણ યોજના 2025 માં રજિસ્ટ્રેશન અને અરજી કેવી રીતે કરવી?

માનવ કલ્યાણ યોજના 2025 માટે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન અરજી કરવાની સુવિધા ઇ-કુટીર પોર્ટલ (e-kutir.gujarat.gov.in) પરથી આપવામાં આવે છે. નીચેની રીતે સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ ફોલો કરીને તમે રજિસ્ટ્રેશન કરી શકો છો:

મહત્વપૂર્ણ લિંક

ઈ-કુટીર મોબાઇલ એપ્લિકેશનજુઓ
ગુજરાતીમાં માહિતીવાંચો
ઓનલાઈન અરજી કરોહવે

Leave a Comment