માનવ ગરિમા યોજના 2025 | ₹25,000 સુધીની મફત સાધન સહાય મેળવો

ગુજરાત સરકાર દ્વારા તે પછાત વર્ગના લોકો છે તેમને આર્થિક રીતે બનાવવા માટે એક યોજના અમલમાં લાવી છે જેનું નામ છે માનવ ગરિમા યોજના હેઠળ ગરીબ લોકોને તેમના 28 પ્રકારના ધંધા માટે ૨૫ હજાર રૂપિયાની સહ માતાજી તેમનો ધંધો સારો ચાલે અને તેમને કોઈપણ નાણાકીય સહાય માટે તકલીફ ન પડે તે માટે દરેક લાભાર્થીમાં સ્વરોજગાર ધંધો ચાલુ કરવા માટે સરકાર દ્વારા આયોજિત યોજના જાહેર કરવામાં આવેલ છે. manav garima yojana 2025 gujarati

માનવ ગરિમા યોજના માટે પાત્રતાના ધોરણો manav garima yojana 2025 gujarati

માપદંડવિગતો
ઉંમર મર્યાદા18 થી 60 વર્ષ
આવક મર્યાદાગ્રામ્ય અને શહેરી વિસ્તાર: ₹6,00,000/-, SC (અતિપછાત) માટે આવક મર્યાદા લાગુ નહીં પડે
લક્ષ્ય વર્ગSC કેટેગરીના નાગરિકો
અગાઉ લાભ લીધેલો હોયબીજી વાર સહાય મળતી નહીં

માનવ ગરિમા યોજના ડોક્યુમેન્ટ 2025 manav garima yojana documents list

  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (SC કેટેગરીનું પ્રમાણપત્ર)
  • આવકનો દાખલો
  • વ્યવસાયિક તાલીમનું પ્રમાણપત્ર (જોયે તો)
  • નિવાસ પુરાવા (રેશન કાર્ડ/મતદાર કાર્ડ/જમીનના દસ્તાવેજો)
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ

માનવ ગરિમા યોજના હેઠળ મળતી 28 પ્રકારની કિટ Manav Garima Yojana kit List

  • સેંટિંગ કામ માટે સાધનો
  • કડીયાકામ કિટ
  • બ્યુટી પાર્લર કિટ (મહિલાઓ માટે)
  • પ્લમ્બર કામ માટે સાધનો
  • દરજીકામ માટે સાધનો
  • વાહન સર્વિસિંગ અને રીપેરીંગ કિટ
  • મોબાઈલ રીપેરીંગ કિટ
  • વિવાહ પ્રસંગ માટેના ફેરી સાધનો
  • દૂધ-દહીં વેચાણ માટે સાધનો
  • મીઠાઈ અને નાસ્તા બનાવટ સાધનો
  • પાપડ બનાવટ સાધનો
  • પ્લમ્બરિંગ, સુથારી કામ, લુહારી કામ અને વધુ માટે કિટ ઉપલબ્ધ છે

માનવ ગરિમા યોજના 2025 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? Manav Garima Yojana 2025 Online apply

  • e-Samaj Kalyan Portal પર લોગિન કરો: eSamajKalyan Portal
  • નવી યુઝર રજિસ્ટ્રેશન કરો અથવા એકાઉન્ટથી લોગિન કરો.
  • સ્કીમ પસંદ કરી અરજી ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • ફોર્મ સબમિટ કરો અને ફોર્મ નંબર સાચવી રાખો.

પસંદગી થયેલી યાદીમાં તમારું નામ કેવી રીતે ચકાસવું?

  • Google પર “e Samaj Kalyan Portal” લખીને સર્ચ કરો.
  • સત્તાવાર વેબસાઇટ “નિયામક વિકસતી જાતિ કલ્યાણ” પર ક્લિક કરો.
  • હોમ પેજ પર “News/Information” વિભાગમાં જઈને પસંદગી યાદી જુઓ.
  • તમારું નામ અને ફોર્મ નંબર દ્વારા ચેક કરો.

Manav Garima Yojana 2025

Manav Garima Yojana Online ApplicationClick Here
Manav Garima Yojana Application StatusClick Here

Manav Garima Yojana 2025 FAQs

માનવ ગરિમા યોજના શું છે?

માનવ ગરિમા યોજના ગુજરાત સરકાર દ્વારા પછાત વર્ગના નાગરિકોને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરેલી યોજના છે, જેના અંતર્ગત 28 પ્રકારના વ્યવસાય માટે સાધન સહાય (ટુલકીટ) મફતમાં આપવામાં આવે છે.

માનવ ગરિમા યોજના હેઠળ કેટલા રૂપિયા સુધીની સહાય મળે છે?

માનવ ગરિમા યોજના હેઠળ ₹25,000 સુધીના સાધનોની સહાય મળી શકે છે.

આ યોજનાનો લાભ કોણ લઈ શકે?

SC વર્ગના નાગરિકો, જેમની વાર્ષિક આવક ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ₹6,00,000 સુધી છે, તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.

શું આ યોજના હેઠળ હું બીજી વખત સહાય લઈ શકું?

નહીં, જો એક વખત સહાય મળી ગઈ હોય તો બીજી વખત સહાય નહીં મળે.

માનવ ગરિમા યોજના માટે ક્યાં અરજી કરવી પડે છે?

તમારે e-Samaj Kalyan Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

માનવ ગરિમા યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

સરકાર દર વર્ષે જાહેરાત કરે છે. અરજીની તારીખ માટે e-Samaj Kalyan Portal તપાસવું પડે.

માનવ ગરિમા યોજના હેઠળ કઈ પ્રકારની કિટ મળી શકે છે?

સેંટિંગ કામ કિટ, પ્લમ્બર કિટ, દરજી કામ કિટ, બ્યુટી પાર્લર કિટ, મોબાઈલ રીપેરીંગ કિટ, વેલ્ડિંગ કિટ, ધોબી કામ કિટ, વગેરે કુલ 28 પ્રકારના વ્યવસાય માટેની કિટ ઉપલબ્ધ છે.

માનવ ગરિમા યોજના માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ?

આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, નિવાસ પુરાવો, ફોટોગ્રાફ અને વ્યવસાયિક તાલીમ પ્રમાણપત્ર (જો હોય તો).

Leave a Comment