સિલાઈ મશીન ઓનલાઇન ફોર્મ કેવી રીતે કરવું , સિલાઈ મશીન લેવા માટે જાણો સંપૂર્ણ માહિતી

Mafat silai machine yojana 2025 gujarat ફ્રી સિલાઈ મશીન યોજના નું ફોર્મ 2025 ગુજરાતમાં રહો છો તો તમારા માટે એક સારી યોજના છે જેમાં તમને સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર દ્વારા હજાર રૂપિયા આપવાની પણ ફોર્મ ભરવા માંગો છો તમે જે આપણી માહિતી પ્રમાણે અરજી કરી શકો છો અને સિલાઈ મશીન મેળવી શકો છો

ઘણી બધી મહિલાઓની રોજગારી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા સિલાઈ મશીન આપવામાં આવે છે અને તેમને ₹500 આપવામાં આવે છે તેના દ્વારા તેમનું રોજગારી ચાલુ રહે અને અને તેમને તાલીમ દરમિયાન ₹500 આપવામાં આવશે

સિલાઈ મશીન યોજનાના લાભો Mafat silai machine yojana 2025 gujarat

  • સિલાઈ મશીન ખરીદવા માટે ૧૫૦૦૦ રૂપિયાની રકમ આપવામાં આવે છે.
  • સિલાઈ શીખવાની તાલીમ દરમિયાન, દરરોજ ૫૦૦ રૂપિયા ભથ્થા તરીકે આપવામાં આવે છે.
  • તાલીમ પૂર્ણ થયા પછી, પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.
  • મહિલાઓ ઘરે રહીને પણ આત્મનિર્ભર બની શકે છે.
  • ગરીબ લોકો જે સિલાઈ કામ જાણે છે પણ સિલાઈ મશીન ખરીદી શકતા નથી તેમને મદદ કરવામાં આવે છે.

સિલાઈ મશીન ઓનલાઇન ફોર્મ ભરવા ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • મોબાઇલ નંબર આધાર સાથે લિંક કરેલ
  • બેંક ખાતું

Silai Machine Yojana: પાત્રતા માપદંડ

  • ગુજરાતના કાયમી નિવાસી હોવું જરૂરી
  • નિરાધાર વિધવા, ત્યજી દેવાયેલી મહિલા અને શારીરિક રીતે અશક્ત મહિલા/પુરુષ
  • શ્રમજીવી મહિલાઓને પણ લાભ મળશે
  • સિલાઈ કૌશલ્યનો પ્રમાણપત્ર/અનુભવ હોવો આવશ્યક
  • ઉંમર: 20 થી 40 વર્ષ
  • પરિવારની માસિક આવક ₹12,000થી ઓછી હોવી જોઈએ

સિલાઈ મશીન ઓનલાઇન ફોર્મ કેવી રીતે કરવું

અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઇટ પર મુલાકાત લો. હોમપેજ પરથી ‘મફત સિલાઈ મશીન યોજના માટે અરજી ફોર્મ’ વિકલ્પ પસંદ કરો. ફોર્મ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરો.

સત્તાવાર વેબસાઈટ
અહીં ક્લિક કરો : http://www.cottage.gujarat.gov.in/  
અહીં ક્લિક કરો : https://e-kutir.gujarat.gov.in/

Leave a Comment