Loading ...

કુંવરબાઈનું મામેરું યોજના 2025 – દીકરીઓને યોજનામાંથી 12,000 રૂપિયાની મદદ મળશે

કુંવરબાઈનું મામેરું યોજના 2025 ગુજરાત સરકાર દ્વારા એક સારી યોજના છે જેમાં દીકરીઓને ₹2,000 ની સહાય આપવામાં આવે છે તેનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના જેમાં લગ્ન કરેલી મહિલાઓને સરકાર તરફથી સહાય આપવામાં આવે છે તો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આ ની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તે પ્રમાણે ફોર્મ ભરી શકો છો અને લાભ મેળવી શકો છો Kuvarbai Nu Mameru Yojana Online form Kuvarbai Nu Mameru Yojana Gujarat 2025

કુવરબાઈ નુ મામેરૂ યોજના માટે જરૂરી દસ્તાવેજો Kuvarbai nu mameru yojana documents gujarati

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર
  • દીકરીનો આધાર કાર્ડ
  • આવક પ્રમાણપત્ર
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેન્ક પાસબુક
  • જો પિતા ન હો તો મૃત્યુ પ્રમાણપત્ર

કુવરબાઈનુ મામેરુ યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે

કુંવરબાઈનુ મામેરુ યોજનામાં જે દીકરીના લગ્ન એક એપ્રિલ 2021 પછી થયા હોય તેમને 12 હજાર રૂપિયાની આ યોજનામાં સહાય મળે છે અને જેમના લગ્ન એક એપ્રિલ 2021 પહેલા થયા હોય તે દીકરીને આ યોજનામાં 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.

કિસાન યોજના 20 મો હપ્તો

કુવરબાઈનુ મામેરુ યોજનામાં કોણ ફોર્મ ભરી શકે: kuvarbai nu mameru yojana form online apply

  • અરજદાર ગુજરાત રાજ્યનો સ્થાયી નિવાસી હોવો જોઈએ.
  • દીકરી અનુસૂચિત જાતિ (SC) સમુદાયથી હોવી જોઈએ.
  • કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • એક પરિવારના બે દીકરીઓ સુધી લાભ મળશે.
  • પુનર્વિવાહ માટે આ યોજના લાગુ પડતી નથી.
  • લગ્ન સમયે દીકરીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વરરાજાની 21 વર્ષ હોવી આવશ્યક છે.
  • લગ્ન પછી બે વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે.

કુવરબાઈ નુ મામેરૂ યોજના 2025 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

કુંવરબાઈનું મામેરું યોજના 2025માં ફોર્મ ભરવા માંગો છો તો સૌપ્રથમ તમારે આ ઈ-સામાજ કલ્યાણ પોર્ટલ પર મુલાકાત લો. જવાનું રહેશે અને ત્યાં જઈને ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે ફોર્મ માં આપેલી માહિતી સંપૂર્ણપણે ભરવી પડશે જેમાં તમારા ડોક્યુમેન્ટ જોઈન કરવાના રહેશે પછી તમે સમજ કલ્યાણ ઓફિસ કરાવી જમા શકો છો kuvarbai nu mameru yojana details in gujarati

faqs

કુવરબાઈ નૂ મામેરૂ યોજના શું છે?

કુવરબાઈ નૂ મામેરૂ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક સહાય યોજના છે, જેના માધ્યમથી અનુસૂચિત જાતિ (SC) સમુદાયની દીકરીઓના લગ્ન સમયે આર્થિક સહાય આપવામાં આવે છે.

કુવરબાઈ નૂ મામેરૂ યોજના હેઠળ કેટલી સહાય મળે છે?

1 એપ્રિલ 2021 પછી લગ્ન થયેલા દીકરીઓને ₹12,000
1 એપ્રિલ 2021 પહેલા થયેલા લગ્ન માટે ₹10,000
આ રકમ સીધા દીકરીના બેન્ક ખાતામાં જમા થાય છે.

કુવરબાઈ નૂ મામેરૂ યોજના કઈ જગ્યાએથી ઓનલાઇન અરજી કરવી?

અરજી માટે તમે ઈ-સામાજ કલ્યાણ પોર્ટલ (esamajkalyan.gujarat.gov.in) પરથી સરળતાથી ઘરે બેઠા ઓનલાઇન ફોર્મ ભરાવી શકો છો.

કેટલા દીકરીઓ માટે આ યોજનાનો લાભ મળી શકે છે?

એક પરિવારની મહત્તમ બે દીકરીઓ સુધી આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

Leave a Comment