Loading ...

જાતિ દાખલો (Caste Certificate) કઢાવવાની પ્રક્રિયા: ઓનલાઇન અરજી, ફોર્મ, ડોક્યુમેન્ટ્સ અને સ્ટેપ બાય સ્ટેપ માહિતી

જાતિના દાખલાની ખૂબ જ જરૂર પડે છે કોઈ પણ સરકારી કામ હોય તો પહેલાં જાતિનો દાખલો માંગવામાં આવે છે હાલમાં છોકરાઓને શિષ્યવૃત્તિ માટે પણ જાતિના દાખલાની જરૂર પડે છે અને કોઈપણ સરકારી કામકાજમાં એ મહત્વનો દસ્તાવેજ છે તો તમે પણ ઓનલાઈન છાતીનો દાખલો કઢાવવા માંગો છો કે શું કરવાનું રહેશે તે જાણવું જરૂરી છે જાતિ નો દાખલો કેવી રીતે કઢાવવો?, જાતિ નો દાખલો કઢાવવા માટે ફોર્મ અરજી પ્રક્રિયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે,Jati No dakhlo gujarat Form ઓનલાઇન અરજી પ્રક્રિયા । Caste Certificate Gujarat Online Application Jati No dakhlo gujarat જાતિ પ્રમાણપત્ર

Caste Certificate Gujarat Download Pdf, caste certificate gujarat documents required , Online Caste Certificate Gujarat, jati no dakhlo documents list, jati no dakhlo documents list, jati no dakhlo gujarati) Jati No dakhlo gujarat Form pdf, Jati no dakhlo pdf, Jati no dakhlo online apply, Jati no dakhlo status, Jati no dakhlo online, Jati no dakhlo documents list, Obc caste certificate form in gujarati pdf, Jati No dakhlo Form, caste Certificate form in gujarati

જાતિના દાખલો કોણ કઢાવી શકે ?

જાતિનો દાખલો કઢાવવા માટે જે લોકો અનુસૂચિત જાતિ અને જનજાતિ અને પછાત વર્ગમાં લોકો આવે છે તે જાતિનો દાખલો કઢાવી શકે છે. જાતિના દાખલા માટે ડોક્યુમેન્ટ 2025 7/12 અથવા 8-A ખતોની નકલ

ST (આદિવાસી) કેટેગરી માટે વિશેષ પાત્રતા

    • 7/12 યુટરનો અથવા 8-A ખતોની નકલ: જેમાં 73AA અથવા 61 ની નોંધ હોવી જોઈએ.
    • જો જૂના રેકોર્ડમાં આ નંબરો (73AA/61) નોંધાયેલા હોય, તો તે ST પ્રમાણપત્ર માટે માન્ય ગણવામાં આવે છે.

    OBC/SEBC (પીછળગામી વર્ગ) માટે વિશેષ પાત્રતા

    • કોઈપણ સરકારી દસ્તાવેજ (જન્મ પ્રમાણપત્ર, શાળા રેકોર્ડ, પંચાયત દ્વારા આપેલ પ્રમાણપત્ર) જેમાં જાતિ દર્શાવેલ હોય.
    • સોગંદનામું કે જેમાં જાતિની માહિતી હોય.

    પ્રધાનમંત્રી જન ધન યોજના 2025 ફોર્મ શરુ,

      જાતિનો દાખલો કઢાવવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએJati No Dakhlo Documents List Gujarat

      કોઈપણ વ્યક્તિની જાતનો દાખલો કઢાવવો હોય તો સૌપ્રથમ આધાર કાર્ડ ની જરૂર પડશે પછી તેમના ફોટા ની જરૂર પડશે પછી રેશનકાર્ડ અને સોગન નામોની જરૂર પડશે ગ્રામ પંચાયતના તલાટી દ્વારા તાલુકા પંચાયત દ્વારા અને નગરપાલિકા દ્વારા જાતિ પ્રમાણપત્ર આપવામાં આવે છે.

      જાતિનો દાખલો કેટલા વર્ષ ચાલે?

      હવે તમે જાતિનો દાખલો આવકનો દાખલો અને નોન ક્રિમિલેયર ત્રણ વર્ષ સુધી માન્ય રાખી આપવામાં આવશે એટલે કે ત્રણ વર્ષ સુધી ચાલશે ત્રણ વર્ષ પછી તમારે ખાલી ઓનલાઇન નોંધણી કરી વેરિફિકેશન રહેશે પછી ફરી ઉપયોગમાં લઈ શકાશે

      જાતિના દાખલા નું ફોર્મ ગ્રામ પંચાયત

      કે તમારે પણ જાતિનો દાખલો કઢાવવો છે તો તમારે તે તાલુકામાં મામલતદાર કચેરી હશે ત્યાં જવાનો રહેશે અને ત્યાં જઈ તમે સમાજ કલ્યાણ ઓફિસ હશે ત્યાંથી જાતિના દાખલાનો ફોર્મ ભરી લેવાનું રહેશે પછી તેમાં જે ફોર્મમાં જરૂરિયાત પ્રમાણે માહિતી આપવાની રહેશે માહિતી આપ્યા પછી તમારે મામલદાર અથવા સમાજ કલ્યાણ ઓફિસે જમા કરાવવાનું રહેશે ફોર્મ.

      જાતિનો દાખલો ફોર્મ jati no dakhlo online form gujarat

      જાતિનો દાખલો માટે ફોર્મ કેવું હશે ફોન કેવી રીતે ભરવાનું હોય છે અને ફોર્મમાં માહિતી કરવાની હશે જેની માહિતી અમે આપવામાં આપેલ છે તો તમે અહીં થી ડાઉનલોડ કરી અને જાતથી ના દાખલા નું ફોર્મ જોઈ શકો છો

      Caste certificate form in Gujarati PDF Download

      જાતિ ના દાખલા માટે ઑનલાઇન અરજી પ્રક્રિયા – Caste Certificate Online Apply Gujarat

      • ઑનલાઇન અરજી પ્રક્રિયા Digital Gujarat પર લોગિન કરો વેબસાઇટ: https://digitalgujarat.gov.in
      • પછી “Login” પર ક્લિક કરી આધાર નંબર/મોબાઇલ નંબર થી સાઇન ઇન કરો
      • સર્વિસ શોધો “Search Services” બોક્સમાં “Caste Certificate” લખો “Departments” → “Social Justice and Empowerment” → “Caste Certificate” પસંદ કરો
      • ફોર્મ ભરો”Apply Online” પર ક્લિક કરો
      • તમામ વિગતો ભરો: અને સબમિટ કરો

      જાતિ દાખલો (Caste Certificate) સંબંધિત સામાન્ય પ્રશ્નો (FAQs)

      જાતિનો દાખલો કઢાવવા કોણ પાત્ર છે?

      જે વ્યક્તિ SC, ST, SEBC/OBC કેટેગરીમાં આવે છે.

      જાતિનો દાખલો કઢાવવા ક્યાં અરજી કરવી?

      જાતિનો દાખલો કઢાવવા કયા દસ્તાવેજો જોઈએ?

      આધાર કાર્ડ
      રેશન કાર્ડ
      જન્મ પ્રમાણપત્ર
      7/12 અથવા 8-A ખતોની નકલ (ST/SC માટે)
      સોગંદનામું

      જાતિનો દાખલો કેટલા દિવસમાં મળે?

      સામાન્ય રીતે 7 થી 15 દિવસ લાગે છે, પરંતુ કેટલીક વાર વધુ સમય લાગી શકે.

      જાતિનો દાખલો કેટલા વર્ષ માન્ય રહે છે?

      3 વર્ષ (ત્યારબાદ નવીનીકરણ કરાવવું પડે).

      જાતિનો દાખલો ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવો?

      Digital Gujarat પોર્ટલ પર જાઓ.
      “Certificate Download” પર ક્લિક કરો.

      જાતિનો દાખલો ખોવાઈ ગયો હોય, તો?

      Duplicate Certificate માટે ફરીથી અરજી કરો.

      Leave a Comment