ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરાયેલ આઇ ખેડૂત પોર્ટલ ખેડૂત મિત્રો માટે મોટી સહાયરૂપ છે. આ પોર્ટલ દ્વારા ખેડૂતોએ ખેતી, બાગાયતી, પશુપાલન અને અન્ય ખેતી સંબંધિત યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાની સરળ તક મળે છે. ઓનલાઈન અરજી ikhedut portal
આઇ ખેડૂત પોર્ટલ 2025 પર અરજી કરવા માટે સંપૂર્ણ માર્ગદર્શિકા અને જરૂરી દસ્તાવેજોની માહિતી અહીં આપવામાં આવી છે.
આઇ ખેડૂત પોર્ટલ 2025 અરજી કરવાની તારીખ ikhedut portal 2025 last date
- અરજી શરૂ થવાની તારીખ: 24 એપ્રિલ, 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ: 15 મે, 2025
કૃપા કરીને બધા ખેડૂત મિત્રો યાદ રાખે કે પોર્ટલ માત્ર 22 દિવસ માટે ખુલ્લું રહેશે. જેથી સમયમર્યાદા પૂરી થાય તે પહેલા તમારું ફોર્મ જરૂરથી ભરાવવાનું રહેશે. અરજીઓની છટણી જિલ્લા અને તાલુકા સ્તરે ડ્રો દ્વારા કરવામાં આવશે અને પસંદગીની આધારે અગ્રતા યાદી તૈયાર કરાશે. www ikhedut gujarat gov in portal registration
આઇ ખેડૂત પોર્ટલ 2025 માટે જરૂરી દસ્તાવેજો
૭/૧૨ જમીન દસ્તાવેજ (જમીન રેકોર્ડ)
- SC/ST ખેડૂત માટે જાતિ પ્રમાણપત્ર
- આધાર કાર્ડની નકલ
- રેશન કાર્ડની નકલ
- સહકારી મંડળીના સભ્યપદ અંગે માહિતી (જો લાગુ પડે)
- માન્ય મોબાઇલ નંબર
- બેંક પાસબુક
આઇ ખેડૂત પોર્ટલ 2025 યોજનાઓની યાદી Ikhedut Portal 2025 Yojana List
આઈ ખેડૂત પોર્ટલ યોજના લિસ્ટ 2025
ક્રમ | યોજના નામ | અરજી સમયગાળો |
---|---|---|
1 | વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ | 24/04/2025 થી 15/05/2025 |
2 | ફાર્મ મશીનરી બેંક સ્થાપના | 24/04/2025 થી 15/05/2025 |
3 | કસ્ટમ હાયરિંગ સેન્ટર સ્થાપના | 24/04/2025 થી 15/05/2025 |
4 | રેઇઝ બેડ પ્લાન્ટર | 24/04/2025 થી 15/05/2025 |
5 | પાક મૂલ્ય વૃદ્ધિ | 24/04/2025 થી 15/05/2025 |
6 | ટ્રેક્ટર ટ્રેલર | 24/04/2025 થી 15/05/2025 |
7 | રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ ટૂલબાર | 24/04/2025 થી 15/05/2025 |
8 | મિલેટ પ્રોસેસિંગ યુનિટ | 24/04/2025 થી 15/05/2025 |
9 | સોલાર પાવર યુનિટ/કીટ | 24/04/2025 થી 15/05/2025 |
10 | ડ્રોનથી છંટકાવ | 24/04/2025 થી 15/05/2025 |
11 | સ્માર્ટફોન ખરીદી સહાય | 24/04/2025 થી 15/05/2025 |
12 | એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ | 24/04/2025 થી 15/05/2025 |
13 | વોટર કેરીંગ પાઇપલાઈન | 24/04/2025 થી 15/05/2025 |
14 | માલ વાહક વાહન | 24/04/2025 થી 15/05/2025 |
15 | પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) | 24/04/2025 થી 15/05/2025 |
16 | માનવ સંચાલિત સાઇથ | 24/04/2025 થી 15/05/2025 |
17 | પશુ સંચાલિત વાવણિયો | 24/04/2025 થી 15/05/2025 |
18 | વ્હીલ હો | 24/04/2025 થી 15/05/2025 |
19 | પ્લાન્ટર (અન્ય પ્રકારના) | 24/04/2025 થી 15/05/2025 |
20 | વાવણિયા / ઓટોમેટીક ડ્રીલ | 24/04/2025 થી 15/05/2025 |
21 | શ્રેડર / મોબાઇલ શ્રેડર | 24/04/2025 થી 15/05/2025 |
22 | પ્લાઉ (તમામ પ્રકારના) | 24/04/2025 થી 15/05/2025 |
23 | રીપર / બાઈન્ડર (તમામ પ્રકારના) | 24/04/2025 થી 15/05/2025 |
24 | રીઝર / બંડફોર્મર / ફેરો ઓપનર | 24/04/2025 થી 15/05/2025 |
25 | રોટરી પાવર ટીલર / પાવર વીડિયો | 24/04/2025 થી 15/05/2025 |
26 | અન્ય ઓજાર / સાધન | 24/04/2025 થી 15/05/2025 |
27 | પોસ્ટ હાર્વેસ્ટ સાધનો | 24/04/2025 થી 15/05/2025 |
28 | પાક સંરક્ષણ સાધનો | 24/04/2025 થી 15/05/2025 |
29 | પંપ સેટ્સ | 24/04/2025 થી 15/05/2025 |
30 | બેલર (ઘાસની ગાંસડી બાંધવાનું સાધન) | 24/04/2025 થી 15/05/2025 |
31 | સબસોઈલર | 24/04/2025 થી 15/05/2025 |
32 | બ્રસ કટર | 24/04/2025 થી 15/05/2025 |
33 | પાવર ટીલર | 24/04/2025 થી 15/05/2025 |
34 | પોટેટો ડીગર | 24/04/2025 થી 15/05/2025 |
35 | પોટેટો પ્લાન્ટર | 24/04/2025 થી 15/05/2025 |
36 | કમ્બાઇન્ડ હાર્વેસ્ટર | 24/04/2025 થી 15/05/2025 |
37 | ગ્રાઉન્ડનટ ડીગર | 24/04/2025 થી 15/05/2025 |
38 | પેડી ટ્રાન્સ પ્લાન્ટર | 24/04/2025 થી 15/05/2025 |
39 | તાડપત્રી | 24/04/2025 થી 15/05/2025 |
40 | હેરો (તમામ પ્રકારના) | 24/04/2025 થી 15/05/2025 |
41 | પાવર થ્રેસર | 24/04/2025 થી 15/05/2025 |
42 | લેન્ડ લેવલર | 24/04/2025 થી 15/05/2025 |
43 | લેસર લેન્ડ લેવલર | 24/04/2025 થી 15/05/2025 |
44 | રોટાવેટર | 24/04/2025 થી 15/05/2025 |
45 | ટ્રેક્ટર (20 થી 60 PTO HP) | 24/04/2025 થી 15/05/2025 |
46 | વિનોવીંગ ફેન | 24/04/2025 થી 15/05/2025 |
47 | પોસ્ટ હોલ ડીગર | 24/04/2025 થી 15/05/2025 |
48 | કલ્ટીવેટર | 24/04/2025 થી 15/05/2025 |
49 | ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર | 24/04/2025 થી 15/05/2025 |
How to Check Ikhedut Portal 2025 Registration Status?
To check your application status on the Ikhedut Portal, follow these steps:
- Visit the Official Website: Ikhedut Portal.
- Click on “Application Status” (અરજીની સ્થિતિ):
Enter your Application Number. - Enter your Registered Mobile Number.
- Submit: Click the Submit button.
- Your application status will appear on the screen.
આઇ ખેડૂત પોર્ટલ 2025 નોંધણી પ્રક્રિયા ikhedut portal 2025 registration
- Ikhedut Portal Website પર જાઓ.
- હોમપેજ પર “યોજનાઓ” પર ક્લિક કરો.
- યોગ્ય યોજના પસંદ કરી “વધુ વિગતો” પર ક્લિક કરો.
- પછી “અરજી કરવા માટે અહીં ક્લિક કરો” પસંદ કરો.
- જો તમે નવા ખેડૂત છો તો “નવા ખેડૂત નોંધણી” પર ક્લિક કરો.
- ફોર્મમાં જરૂરી માહિતી ભરી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- છેલ્લે “રજિસ્ટ્રેશન કરો” પર ક્લિક કરો.
- નોંધણી નંબર સાચવી લો અને લોગિન કરીને તમારી અરજી પૂર્ણ કરો.