ikhedut portal 2.0 :આઈ ખેડૂત પોર્ટલ યોજના 2.0 ઘરે બેઠા ફોર્મ કેવી રીતે ભરવું જાણો

ikhedut portal 2.0 registration gujarat ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક ખેડૂતોને વિવિધ સેવાઓ અને લાભો પહોંચાડવા માટે આઈ ખેડૂત પોર્ટલ યોજના 2025 શરૂ કરવામાં આવી છે. ખેતી, પશુપાલન, બાગાયત, મત્સ્ય ઉદ્યોગ અને જમીન-જળ સંરક્ષણ જેવી અનેક યોજનાઓની માહિતી અને ઓનલાઈન અરજીની સુવિધા આ પોર્ટલ પર ઉપલબ્ધ છે. રાજ્યના કોઈપણ ખેડૂત મિત્ર આ પોર્ટલ દ્વારા સરળતાથી અરજી કરી પોતાની કામગીરીને વધુ સક્ષમ બનાવી શકે છે. Ikhedut portal 2.0 form kevi rite bharavu online

Ikhedut 2.0 નોંધણી 2025 iKhedut Portal Registration iKhedut 2.0 Portal Registration 2025 Ikhedut Portal Online Registration Gujarat Gujarat Ikhedut 2.0 Registration

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2.0 2025 ની હાઇલાઈટ i Khedut 2025 Portal

પોર્ટલ નું નામi-ખેડૂત પોર્ટલ
રાજ્યગુજરાત
લાભાર્થીગુજરાત રાજ્ય ના ખેડૂતો
યોજના નો હેતુસરકારની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચાડવો

ગુજરાત આઈ ખેડૂત પોર્ટલના ફાયદા ikhedut portal 2.0

  • યોજના માં મળશે સહાય
  • ખેડૂતોએ સરકારી ઓફિસ જવાની જરૂર નહીં રહે.
  • ઘર બેઠા જ બધી યોજનાની માહિતી મેળવી શકાશે.
  • નવા અને જૂના બંને ખેડૂતોએ અરજી કરી શકશે.
  • વિવિધ કૃષિ સેવાઓનો લાભ એક જ પોર્ટલ પર મળશે.

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2.0 માં કોણ અરજી કરી શકે

સૌપ્રથમ જે ખેડૂત પાસે જમીન છે તે યોજનાનો લાભ લેવા માગતા હોય તો તેમના માટે આઇ ખેડૂત પોર્ટલ એ આશીર્વાદરૂપ છે અને ગુજરાતમાં કોઈપણ વ્યક્તિ રહેતા હોય તે લાભ મેળવી શકે છે અને જેમની પાસે ખેતી કરવા માટે જમીન હોય તે ખેડૂત મિત્ર આ યોજનામાં ફોર્મ ભરી શકે છે અને આઇ ખેડૂત પોર્ટલમાં અરજી કરવા માટે તેમની પાસે આધાર કાર્ડ અને બેંક ખાતુ ફરજિયાત હોવું જોઈએ અને તમામ દસ્તાવેજો હોવા જોઈએ જે નીચે આપેલ છે iKhedut Portal 2.0 Registration Step-by-Step

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2.0 યોજના યાદી ikhedut portal 2025 yojana list

  • ખેતીવાડી યોજનાઓ
  • પશુપાલન યોજના
  • બાગાયત યોજના
  • મત્સ્ય ઉદ્યોગ યોજના
  • ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝની યોજનાઓ
  • આત્માની પ્રાકૃતિક ખેતી યોજના
  • ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ યોજનાઓ
  • સેંન્દ્રિય ખેતી અને ગોડાઉન સહાય યોજનાઓ

વ્હાલી દીકરી યોજના 2025 

New Ikhedut Portal Registration 2025 | આઈ ખેડૂત પોર્ટલ યોજના 2.0 રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?

iKhedut Portal 2.0 Registration iKhedut 2.0 હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થી નોંધણી કેવી રીતે કરવી? iKhedut Portal પર જઈ હોમપેજ ખોલો.

  • હોમપેજ પર “લાભાર્થી નોંધણી” વિકલ્પ પર ક્લિક કરો.

હવે તમને ત્રણ વિકલ્પ મળશે:

  • ખેડૂત (Farmer)
  • ખેડૂત સિવાય (Non-Farmer)
  • સંસ્થાકીય (Institutional)
  • તમારે ખેડૂત પસંદ કરવાનું
  • પછી તમારા નોંધણીના પ્રકાર અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરો.
  • ત્યારબાદ તમારું જિલ્લો, તાલુકો, ગામ અને જમીન ખાતા નંબર ભરવો પડશે.
  • ખેડૂતનું નામ, મોટે ભાગે જમીનના દસ્તાવેજો પ્રમાણે ભરવાનું રહેશે.
  • સ્ક્રીન પર દેખાતા કેપ્ચા કોડ દાખલ કરો અને “સાચવો અને આગળ વધો” પર ક્લિક કરો.
  • આગળ તમારું મોબાઈલ નંબર દાખલ કરીને OTP મોકલવો પડશે.
  • મોબાઈલ પર આવેલ OTP દાખલ કર્યા પછી, પાસવર્ડ બનાવવો (જેમ કે: Abcd@123) અને તેને પુષ્ટિ કરવી રહેશે.
  • ત્યારબાદ તમારું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થાશે અને તમે લોગિન કરી શકશો.
  • લોગીન કરવા મોબાઇલ નંબર/યુઝરનેમ દાખલ કરો
  • પાસવર્ડ અથવા OTP વિકલ્પ સાથે લોગિન પસંદ કરો
  • “પાસવર્ડ” અથવા “OTP” દાખલ કરો ત્યારબાદ Captcha દાખલ કરો અને સિસ્ટમમાં લોગિન કરવા માટે “લોગિન” બટન પર ક્લિક કરો.
  • એકવાર નોંધણી થયા પછી, તમે iKhedut 2.0 પોર્ટલ પર વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરી શકશો.
  • જ્યારે વપરાશકર્તા સિસ્ટમમાં લોગિન થાય છે ત્યારે ડેશબોર્ડમાં બધી યોજનાઓ દેખાશે .
  • જો વપરાશકર્તા ચોક્કસ વિભાગની યોજના જોવા માંગે છે, તો વિભાગ પસંદ કરો અને શોધ પર ક્લિક કરો.
  • “દસ્તાવેજ” યોજના સંબંધિત દસ્તાવેજો પ્રદર્શિત કરે છે.
  • યોજનામાં અરજી કરવા માટે ” અરજી કરો” બટન પર ક્લિક કરો.
  • પછી તમારા ડોક્યુમેન્ટ દાખલ કરવાના રહેશે

Ikhedut 2.0 હેઠળ લાભ

વધુ માહિતી જાણો

Ikhedut 2.0 નોંધણી FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

Ikhedut 2.0 પોર્ટલ શું છે?

Ikhedut 2.0 પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા ખેડૂત મિત્રો માટે શરૂ કરાયેલ એક ઓનલાઇન પોર્ટલ છે, જ્યાં ખેડૂત અને અન્ય લાભાર્થીઓ વિવિધ કૃષિ, પશુપાલન, બાગાયતી અને ખેતીસંબંધિત યોજનાઓ માટે અરજી કરી શકે છે.

Ikhedut 2.0 પોર્ટલ પર નોંધણી ફરજિયાત છે?

હા, Ikhedut 2.0 પોર્ટલ હેઠળ લાભ મેળવવા માટે દરેક લાભાર્થી માટે નોંધણી ફરજિયાત છે.

Ikhedut 2.0 પોર્ટલ પર કેવી રીતે નોંધણી કરવી?

પ્રથમ https://ikhedutservice.gujarat.gov.in/ પર જઈને “લાભાર્થી નોંધણી” વિકલ્પ પસંદ કરો અને તમારું નામ,

Ikhedut 2.0 પોર્ટલ પર નોંધણી માટે શું દસ્તાવેજો જરૂરી છે?

આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો, બેંક પાસબુક, મોબાઈલ નંબર અને ફોટો જરૂરી છે.

નોંધણી કર્યા પછી અરજી કેવી રીતે કરવી?

નોંધણી પછી લોગિન કરી, તમારી પસંદગી મુજબ યોજના પસંદ કરીને ઓનલાઈન અરજી કરી શકાય છે.

Leave a Comment