મોબાઈલ ખરીદી પર સરકારી રૂ.15,000 સહાય | ગુજરાત ઇ ખેડૂત યોજના 2025

ગુજરાત સરકાર દ્વારા ફોન ખરીદવા માટે આપવામાં આવે છે 6000 રૂપિયા થાય જો તમે પણ મોબાઈલ ખરીદવા માંગો છો તો અરજી કરી શકો છો અને તે અરજી ફોર્મ કરવાની રહેશે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને અરજી કેવી રીતે કરવી વધુ માહિતી નીચે આપેલ છે તો તમે જાણી શકો છો Ikhedut mobile yojana 2025 in gujarat online registration

મોબાઈલ સહાય યોજના વિશે જાણકારી Ikhedut Mobile Yojana 2025 in Gujarat

યોજના નું નામ મોબાઈલ સહાય યોજના 2025
શરુઆત તારીખ18 જૂન 2025 – સવારે 10:30 કલાકે
લાભકર્તાગુજરાત રાજ્યના ખેડૂત
સહાયખરીદ કિંમત પર 40% અથવા મહત્તમ રૂ 6000/-
ખરીદી મર્યાદામહત્તમ રૂ. 15,000/- સુધીનો મોબાઈલ

મોબાઈલ સહાય યોજના 2025 પાત્રતા માપદંડ Ikhedut Smartphone Yojana 2025 Eligibility Criteria

મોબાઈલ સહાય સરકારી સહાય: કોણ અરજી કરી શકે? ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે 40% સબસિડી (મહત્તમ ₹6,000) આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચેની શરતો પૂરી કરવી જરૂરી છે:

  • અરજદાર ગુજરાતનો સ્થાયી રહેવાસી હોવો જોઈએ.
  • પોતાની જમીન ધરાવતા ખેડૂતો જ અરજી કરી શકે.
  • ફક્ત ખેડૂતો (Farmers) માટે જ આ યોજના લાગુ છે.

મોબાઈલ સહાય જરૂરી દસ્તાવેજો (Documents Required)

  • આધાર કાર્ડ
  • જમીનના દસ્તાવેજ (7/12, 8-A)
  • બેંક પાસબુક
  • મોબાઇલ ખરીદીની ચાલણી
  • ખેડૂત પ્રમાણપત્ર

મોબાઈલ સહાય માટે કેટલી રકમ મળશે? Ikhedut Mobile Yojana 2025 in Gujarat

  • સ્માર્ટફોનની કિંમતના 40% સુધીની સહાય.
  • મહત્તમ ₹6,000 સુધીની આર્થિક મદદ.
  • ઉદાહરણ: જો તમે ₹15,000 નો ફોન ખરીદો છો, તો તમને ₹6,000 (40%) મળશે.

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 26 મોબાઈલ સહાય યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Ikhedut mobile yojana 2025 in gujarat apply online

ખેડૂત મિત્રો માટે સારી યોજના છે કે મોબાઈલ ખરીદવા માટે તેમની સરકાર આપશે હવે પૈસા કારણ કે અત્યારે ખેતીવાડી લગતા ખૂબ જ ન્યુઝ હોય છે જે હવામાન હોય વરસાદ ને લગતા ન્યુઝ હોય કે પછી વાવેતર ને લગતા સમાચાર હોય કયું બિયારણ ક્યારે વાવવું એ સંપૂર્ણ માહિતી મોબાઈલમાં મળી રહે છે તે માટે સરકાર આપે છે હવે મોબાઈલ લેવા માટે સહાય જો તમે પણ મોબાઇલ સહાય લેવા માગતા હો તો ઓફિસે વેબસાઈટ પરથી સંપૂર્ણ માહિતી જાણી શકો છો અને અરજી કરી શકો છો

મોબાઈલ લેવા માટે સૌપ્રથમ તમારે આઇ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે ત્યાં જઈ અને ખેતીવાડીની યોજના પર ક્લિક કરશો એટલે તમને મોબાઇલ સહાય યોજના લખેલું આવશે તેના પર ક્લિક કરવાનું અને તમારો આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તે નાખશો એટલે ઓટીપી આવશે અને તમારે ફોર્મ ભરવાનું રહેશે

Leave a Comment