જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ધોરણ 9-10 માટે ₹20,000/ અને ધોરણ 11-12 માટે ₹25,000 મળશે

ગુજરાત રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ તક લઈને આવી છે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2025. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત આ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના 2025 હેઠળ વિદ્યાર્થીઓને પ્રખરતા કસોટીના આધારે દર વર્ષે શિષ્યવૃત્તિની મદદ આપવામાં આવશે. જો તમે પણ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરી રહ્યાં છો, તો તમારે જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન 2025 કરવું અત્યંત જરૂરી છે.

જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન 2025, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના 2025, Gyan Sadhana Scholarship 2025, જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના 2025, જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2025, જ્ઞાન સાધના મેરીટ લિસ્ટ 2025 જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના 2025, જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના પરિપત્ર pdf, જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના pdf, જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ફોર્મ 2025 gssyguj.in 2025 registration

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2025 ની મુખ્ય માહિતી

પરિબળવિગત
યોજના નામજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2025
આયોજકગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB)
લાભાર્થીધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ
શિષ્યવૃત્તિ રકમધોરણ 9-10 માટે ₹20,000/વર્ષ અને ધોરણ 11-12 માટે ₹25,000/વર્ષ
પસંદગી પદ્ધતિજ્ઞાન સાધના પ્રખરતા કસોટી (પરીક્ષા આધારિત)
ઓફિશિયલ વેબસાઇટsebexam.org

Gyan Sadhana Scholarship 2025 પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ Gyan Sadhana Merit Scholarship Exam 2025 Pattern and Syllabus

  • પરીક્ષા તેમના ધોરણ 1થી 8 સુધીના શૈક્ષણિક અભ્યાસના આધારે લેવામાં આવશે.
  • પરીક્ષામાં MCQ પ્રકારના પ્રશ્નો રહેશે જેમાં કુલ 120 ગુણ ના પ્રશ્નો હશે અને પરીક્ષા માટે 150 મિનિટ નો સમય મળશે.
  • પરીક્ષામાં MAT (માસિક યોગ્યતા) અને SAT (શૈક્ષણિક યોગ્યતા) વિષયો આવરી લેવાશે.

જ્ઞાન સાધના પરીક્ષા 2025 કોણ આપી શકે છે ? Gyan Sadhana Scholarship Scheme Eligibility

  • ધોરણ 1 થી 8 દરમિયાન ઓછામાં ઓછી 75% ગુણ મેળવેલ હોવા જોઈએ.
  • શહેર વિસ્તારના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરિવાર આવક 1.5 લાખથી ઓછી હોવી જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા 1.2 લાખથી ઓછી હોવી જોઈએ.

જ્ઞાન સાધના પરીક્ષા શિષ્યવૃત્તિની રકમ કેવી રીતે મળશે?

જ્ઞાન સાધના શિષ્યવૃતિ યોજનામાં વિદ્યાર્થીઓને ડાયરેક્ટ તેમના ખાતામાં શિષ્યવૃત્તિ મળે એટલે જમા કરવામાં આવે છે

Digital Gujarat Scholarship Apply Online 2025

જ્ઞાન સાધના મેરીટ લિસ્ટ 2025 અને મહત્વપૂર્ણ તારીખો

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે તમારે ઓફિશિયલ વેબસાઈટ જઈ અને માહિતી મેળવવી પડશે કે રજીસ્ટ્રેશન ક્યારે શરૂ થાય છે પરીક્ષા ક્યારે હશે મેરીટ લીસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે www.sebexam.org online form 2025

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2025 શિષ્યવૃત્તિ રકમ:

  • ધોરણ 9 અને 10 માટે: રૂ. 20,000 દર વર્ષે
  • ધોરણ 11 અને 12 માટે: રૂ. 25,000 દર વર્ષે

જ્ઞાન સાધના પરીક્ષા 2025 રીઝલ્ટ જોવા માટે

  • સૌથી પહેલા ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ www.sebexam.org પર જાઓ.
  • હોમપેજ પર “Result” વિભાગ શોધો અને તેના પર ક્લિક કરો.
  • હવે “જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2025” પસંદ કરો.
  • ત્યાં તમારું 12 અંકનો દાખલ ક્રમ નંબર (UDI નંબર) કે અન્ય માંગેલી વિગતો દાખલ કરો.
  • Submit” બટન પર ક્લિક કરો.
  • તમારી સ્ક્રીન પર તમારું પરિણામ દર્શાવાશે.
  • પરિણામનું પ્રિન્ટઆઉટ કે સ્ક્રીનશોટ લઈ ભવિષ્ય માટે સાચવી લો.

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2025 માટે ઓનલાઈન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા Gyan Sadhana Scholarship 2025 apply online

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ફોર્મ 2025 ભરવા માટે નીચેના પગલાં અનુસરો:

  • જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ફોર્મ 2025 ભરવા sebexam.org પર જાઓ.
  • હોમપેજ પર “Apply Online” વિકલ્પ પસંદ કરો.
  • “જ્ઞાન સાધના પ્રખરતા કસોટી” પર ક્લિક કરો અને પછી “Proceed to Apply” બટન દબાવો.
  • વિદ્યાર્થીનો 12 અંકનો આધાર/UDI નંબર દાખલ કરો.
  • આવક, શિક્ષણ અને બેંકની તમામ વિગતો પૂરતા ખ્યાલ સાથે ભરો.
  • પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરો.
  • ફોર્મ બરાબર ચકાસીને સબમિટ કરો.
  • અરજી પછી આપેલા રજિસ્ટ્રેશન નંબર અથવા રસીદ સાચવી રાખો.

જ્ઞાન સાધના પરીક્ષા મહત્વપૂર્ણ લિંક

  • ઓફિસિયલ વેબસાઈટ: sebexam.org
  • જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના પરિપત્ર PDF: Download Here
  • જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ફોર્મ PDF: Download Here

Leave a Comment