Loading ...

ઘરબેઠાં Aadhaar Cardથી કરો PM Kisan E-KYC 2025 | જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો

E kyc online pm kisan registration gujarat જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો અને દર વર્ષે ₹6000ની સહાય રકમ મેળવવા માંગો છો, તો તમારે હવે તુરંત PM Kisan E-KYC 2025 પૂરી કરવી જરૂરી છે.

હવે સરકારએ તમારા માટે વધુ સરળ વિકલ્પ છે ઘરબેઠાં માત્ર તમારાં ફોન અને આધાર કાર્ડથી ‘Face Authentication’ વડે KYC કરો! E kyc online pm kisan registration gujarat

શું છે PM Kisan E-KYC 2025 અને શા માટે જરૂરી છે?

પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ દરેક ખેડૂતના ખાતામાં દર વર્ષે ત્રણ હપ્તામાં 6000 રૂપિયા ડાયરેક તેમના ખાતામાં જમા કરવામાં આવે છે આવી જ રીતે જો તમે પણ ઈ કેવાયસી નહીં કર્યું હોય તો તમારા ખાતામાં પૈસા જમા કરવામાં નહીં આવે એટલે તમારે હવે ક્યાંય જવાની જરૂર નથી તમે ઘરે બેઠા ફક્ત તમારો ચહેરો બતાવી અને ઈ કેવાયસી કરી શકો છો એ પણ તમારા ફોનમાં તો જાણો કેવી રીતે ઈ કેવાયસી શું કરવું પડશે

પીએમ કિસાન ઈ કેવાયસી કેમ જરૂરી છે

જો તમારી કિસાન યોજનામાં કેવાયસી કરેલું હશે તો તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર નહીં પડે અને તમે કોઈપણ જગ્યાએ કિસાન યોજનાનો ખાતું ખોલી શકો છો તમારે ફક્ત તમારું ચહેરો બતાવી અને કેવાયસી કરવાનું રહેશે જે આધાર કાર્ડ મોબાઈલ નંબર લીંક છે તેના પર એક ઓટીપી આવશે તેના દ્વારા તે એપ્લિકેશનથી તમે કરી શકો છો.

વિદ્યાર્થીઓને મળશે ₹6.5 લાખ સુધીનો શિક્ષણ લોન, જાણો અરજી પ્રક્રિયા

PM Kisan E-KYC માટે જરૂરી વસ્તુઓ

  • Aadhaar Card
  • Aadhaar સાથે લિંક થયેલ Mobile Number
  • PM Kisan GoI App

PM Kisan Online Face E-KYC કેવી રીતે કરશો?

  • તમારા મોબાઈલમાં PM Kisan GoI એપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો
  • એપ ખુલ્યા બાદ Login વિકલ્પ પર ક્લિક કરો
  • તમારાં Aadhaar લિંક્ડ મોબાઈલ નંબર દાખલ કરો અને OTP વડે વેરિફાય કરો
  • હવે “E-KYC for Other Beneficiary” વિકલ્પ પર જાઓ
  • ખેડૂતનું નામ અને આધાર નંબર દાખલ કરો
  • હવે “Proceed” બટન પર ક્લિક કરો
  • આગળ “Scan Face” વિકલ્પ આવશે — તમારું ચહેરું કેમેરાની સામે સાચા રીતે લાવો
  • સફળ ચહેરા ઓળખ પછી તમારી E-KYC પ્રક્રિયા પૂર્ણ થશે

જો E-KYC ન કરો તો શું થશે?

જો તમે સમયસર કેવાયસી નહીં કરો તો તમારે જે પીએમ કિસાન યોજના નો હપ્તો આવવાનો છે તે નહીં આવે તે રોકાઈ જશે અને તમારી આ યોજનાનો લાભ પણ બંધ થઈ શકે છે તો તમારે સમયસર કેવાયસી કરવું જોઈએ

Leave a Comment