સરકાર દિવ્યાંગને આપશે 2 લાખ લોન સહાય જાણો કોને મળશે લાભ
દરેક માણસે જીવનમાં આગળ વધવાનો અધિકાર છે. પણ જ્યારે વાત આવે દિવ્યાંગ વ્યક્તિઓની, ત્યારે સમાજમાં તેમને આગળ ધપાવવા માટે થોડી વધારાની તકની જરૂર હોય છે. ગુજરાત સરકાર આ સમજને ધ્યાનમાં રાખીને દિવ્યાંગજન ટર્મ લોન યોજના 2025 (Divyangjan Term Loan Yojana) લઇને આવી છે – જેનો હેતુ છે તેમને આત્મનિર્ભર બનાવવાનો અને રોજગારી/વ્યવસાય માટે નાણાકીય સહાય … Read more