Loading ...

BOB Personal Loan Apply Online 2025 Gujarati : હવે બેંક ઓફ બરોડાથી ₹10 લાખ સુધીની લોન ઝડપી મેળવો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

BOB Personal Loan Apply Online 2025 Gujarati મિત્ર તમારે પણ પૈસાની ખૂબ જ જરૂર હતી કારણ કે હાલમાં પૈસાની જરૂર પડે છે કે કોઈ પાસેથી લેવા પડે છે પણ હવે તમારે વધારે યાદ ના લેવાની કારણ કે બેન્ક ઓફ બરોડા સરળતાથી મળશે ₹10 લાખ સુધીનો પર્સનલ લોન મેળવી શકો છો.

આ લેખમાં આપણે સંપૂર્ણ માહિતી સાથે સમજીશું કે કેવી રીતે તમે તમારા ઘેર બેઠા જ BOB Personal Loan Apply Online 2025 માટે અરજી કરી શકો છો અને તરત જ મંજુરી મેળવી શકો છો.

BOB Personal Loan Apply Online 2025 Gujarati

વિગતોમાહિતી
લેખનું નામBOB Personal Loan Apply Online 2025
લોનનો પ્રકારપર્સનલ લોન
લોન અરજીનો માધ્યમઑનલાઈન
લોન રકમ₹50,000 થી ₹10 લાખ સુધી
વ્યાજ દરઓછામાં ઓછું 12.40% થી મહત્તમ 17.75% સુધી
પ્રોસેસિંગ ફી2%

કોને મળશે બેંક ઓફ બરોડા લોન BOB Personal Loan Apply Online 2023 for Eligibility Criteria

જો તમે પણ લોન લેવા માંગો છો તો તમારી ઉંમર 21 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ ,ઉમેદવાર સેલ્ફ એમ્પ્લોયડ કે સેલેરી હોવો જોઈએ NRI અથવા SHG સભ્યોને આપવામાં નહિ આવે.

બેંક ઓફ બરોડા લોન માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર
  • PAN કાર્ડ
  • છેલ્લાં 6 મહિનાનો બેંક સ્ટેટમેન્ટ
  • સેલ્ફ એમ્પ્લોયડ વ્યક્તિઓ માટે છેલ્લાં 2 વર્ષનો ITR

BOB પર્સનલ લોન વિશેષતાઓ જાણો

બેંક ઓફ બરોડામાંથી તમે લોન લેવા માંગો છો તો તમારે ઝડપથી મંજૂર લોન થઈ જશે અને લોન ની રકમ 50000 રૂપિયાથી દસ લાખ રૂપિયા સુધી મળશે જેમાં 50,000 ની લોન છે તે 9:00 થી 18 મહિનામાં ભરવાની રહેશે જ્યારે પાંચ લાખની લોન 18 થી 36 મહિનામાં ભરવાની રહેશે

બેંક ઓફ બરોડામાંથી લોન કેવી રીતે લેવી : BOB Personal Loan Apply Online 2025?

  • ત્યારબાદ Baroda Personal Loan પસંદ કરી Apply Now પર ક્લિક કરો.
  • જરૂરી વિગતો ભરો અને ફોર્મ સબમિટ કરો.
  • તમને તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, તેને વેરિફાય કરો.
  • તમારી અરજી સફળતાપૂર્વક સંપૂર્ણ થશે અને તમારી લોનની પ્રક્રિયા શરૂ થશે.

Leave a Comment