Ayushman Card Apply Online 2026 Ayushman Bharat Yojana 2026 માત્ર એક યોજના નહીં… ઘણા પરિવારો માટે જીવનરેખા છે. હોસ્પિટલનું બિલ મળે ત્યારે માણસ થરી જાય, પણ Ayushman Card સાથે તમે એ ડરને થોડું દૂર કરી શકો છો. આયુષ્માન કાર્ડ 2026 ઓનલાઇન અરજી કરો આયુષ્યમાન કાર્ડ યોજના 2026
આયુષ્યમાન કાર્ડ યોજના 2026 તમને અને તમારા પરિવારના સભ્યોને ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપે છે. અને સૌથી સારા સમાચાર? આજથી તમે Ayushman Card Online Apply 2026 ઘરેથી જ કરી શકો છો.
Ayushman Card Online Apply 2026: આયુષ્માન કાર્ડ 2026
| વિષય | વિગતો |
|---|---|
| યોજના | Ayushman Bharat Card Apply 2026 |
| પોર્ટલ | nha.gov.in |
| અધિકૃત વેબસાઇટ | beneficiary.nha.gov.in |
| લાભ | 5 લાખ સુધી મફત સારવાર |
| પાત્રતા | પરિવારી રેશનકાર્ડ/પાત્ર સૂચિ મુજબ |
Ayushman Card Online Apply 2026 કેવી રીતે કરશો? અહીં છે સરળ સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા
સ્ટેપ 1: અધિકૃત પોર્ટલ beneficiary.nha.gov.in પર જાઓ
ઘણા લોકો ભૂલથી અન્ય વેબસાઇટ પર જઈને ઠગાઈનો ભોગ બને છે.
ખાતરી રાખો કે તમે સાચી વેબસાઇટ પર જ છો.
સ્ટેપ 2: આયુષ્માન કાર્ડ 2026 Beneficiary વિકલ્પ પસંદ કરો અને મોબાઇલ નંબર દાખલ કરો
Login વિભાગમાં:

- Beneficiary પસંદ કરો
- તમારો મોબાઇલ નંબર નાખો
- Auth Mode પસંદ કરો
- OTP નાખો
- Captcha ભરો
- Login કરો
અહીં સુધી પહોંચો એટલે અડધું કામ પૂરૂં સમજજો.
સ્ટેપ 3: Scheme, State, Sub-Scheme, District અને Search By પસંદ કરો
અહીં તમે તમારા દસ્તાવેજ પ્રમાણે શોધ કરી શકો છો.
ઘણો લોકો આધાર નંબરથી શોધ કરે છે, એટલે અમે પણ આધાર પસંદ કર્યું છે.

- આધાર નંબર નાખો
- Search બટન દબાવો
હવે તમારા પરિવારના તમામ સભ્યોની Ayushman Card List સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ 4: જેને કાર્ડ બનાવવું છે તેના નામ સામે eKYC પર ક્લિક કરો

અહીંથી તમારી મહત્વની પ્રક્રિયા શરૂ થાય છે. પરિવારમાંથી કોઈપણ સભ્ય પસંદ કરો અને eKYC બટન દબાવો.
સ્ટેપ 5: આધાર Authentication કરો
તમને બે વસ્તુઓ નાખવાની રહેશે:

- આધાર નંબર
- મોબાઇલ OTP
Authenticate બટન દબાવ્યા પછી સિસ્ટમ તમારા ડેટાને ચકાસશે.
સ્ટેપ 6: સભ્યની વિગતો અને Matching Score ચેક કરો
હવે સિસ્ટમ તમને જણાવશે કે:

- તમારી માહિતી આધારમાંથી મેળ ખાતી છે કે નહીં
- Matching Score શું છે
જોઈ લો કે નામ, ઉંમર અને અન્ય વિગતો સાચી છે કે નહીં.
સ્ટેપ 7: મોબાઇલ નંબર અને જરૂરી માહિતી દાખલ કરો

અંતમાં કેટલાક વ્યક્તિગત ડિટેઈલ્સ પૂરી કરવાની રહેશે.
બધું ભરો અને Submit બટન દબાવો.
સ્ટેપ 8: eKYC Completed સંદેશ દેખાશે

આવો સંદેશ દેખાય એટલે સમજજો કે અરજી સફળતાપૂર્વક ભરાઈ ગઈ છે.થોડા દિવસ બાદ ફરીથી પોર્ટલ પર જઈને Card Status Check કરો.
Approved થયા પછી તમે સરળતાથી Ayushman Card Download કરી શકશો.
Important Links
| > આયુષ્માન કાર્ડ 2026 પાત્રતા વિશે જાણો | > Ayushman Card Hosptial List 2026 |
| > Ayushman Card List, Status 2026 | >આયુષ્માન કાર્ડ 2026 pdf ડાઉનલોડ કરો |