પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતા 2000 રૂપિયાની રાહ જોઈને હાલમાં કેટલા ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે તેમના ખાતામાં ક્યારે 2000 નો હપ્તો ક્યારેય નાખવામાં આવશે જ્યારે 19 મો હપ્તો નરેન્દ્ર મોદીએ બિહારથી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો .હવે ખેડૂતો માટે ફરી એકવાર ₹2000ની સહાય તૈયારી ચાલી રહી છે.
જો તમે પણ કિસાન યોજના નો હપ્તો લેવા માંગો છો તો તમારે તમારું નામ ચેક કરવું જોઈએ અને એ eKYC છે અપડેટ કરાવવું ફરજિયાત છે તો જ તમને આ હપ્તો આપવામાં આવશે. PM Kisan 20th installment પીએમ કિસાન નો હપ્તો ક્યારે આવશે
PM-Kisan યોજના શું છે?
ખેડૂતોને પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી આપવામાં આવે છે ખેડૂતોને તેમના ખાતામાં ₹4,000 ના આપવામાં આવે છે ત્રણ હપ્તા પ્રમાણે લાભાર્થી ને બેન ખાતામાં જમા કરવામાં આવે છે આ યોજનાનો મુખ્ય ખેડૂતોને તેમની ખેતીના સાધનો લેવા માટે સહાય મળી રહે અને વધારે ઉત્પાદન લઈ શકે ખેડૂતોને 2000 નો હપ્તો ક્યારે મળશે? Pm kisan 20th installment gujarat online
પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે મળશે ?
સરકાર દર વર્ષે નીચે મુજબ ત્રણ હપ્તા મોકલે છે:
- એપ્રિલથી જુલાઈ વચ્ચે
- ઑગસ્ટથી નવેમ્બર વચ્ચે
- ડિસેમ્બરથી માર્ચ વચ્ચે
પાકું મકાન બનાવવા માટે ₹1.20 લાખ આપશે સરકાર ,ફોર્મ ક્યાં ભરવું જાણો
તમારું નામ પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો લિસ્ટમાં કેવી રીતે ચેક કરવું?
તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે જાણવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો:
- ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ
- સાઈટના જમણા બાજુ ‘Beneficiary List’ વિકલ્પ પર ક્લિક કરો
- તમારું રાજ્ય, જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો
- ‘Get Report’ પર ક્લિક કરો
- હવે તમારું નામ સૂચિમાં જોવો
પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો માટે eKYC
સરકારી નિયમ મુજબ, જો તમારું PM-Kisan eKYC પૂરું ન થયેલું હોય, તો તમારી આગામી કિસ્ત અટકી શકે છે. એટલે કે, તમારે eKYC કરાવવી જરૂરી છે.
- ઓનલાઈન eKYC કરવાનું રીતસરનું પગલાં:
- PM-Kisanની ઓફિશિયલ સાઇટ પર જાઓ
- ‘eKYC‘ વિકલ્પ પર ક્લિક કરો
- તમારું આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો
- નોંધાયેલ મોબાઈલ નંબર નાખો
- મળેલા OTPને નાખીને સબમિટ કરો
પીએમ કિસાન યોજના 20 મો હપ્તો માટે તૈયાર થઈ જાઓ! PM Kisan 20th installment!
ખેડૂત મિત્રો, PM Kisan Yojana 2025ની 20મી કિસ્ત માટે હવે વધુ રાહ જોવાની જરૂર નથી! ખાતરી કરો કે તમારું eKYC સંપૂર્ણ થયું છે અને તમારું નામ PM Kisan Beneficiary Listમાં હાજર છે. આવું કરવાથી તમે સરળતાથી અને સમયસર તમારા બેંક ખાતામાં ₹2000ની મદદ મેળવી શકશો.
FAQs – PM Kisan 20મી કિસ્ત 2025
પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે જમા થશે?
શક્યતા છે કે PM Kisan 20મો હપ્તો જૂન 2025 દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થશે. સત્તાવાર તારીખની જાહેરાત થવાની છે.
PM Kisan Beneficiary Listમાં નામ કેવી રીતે ચેક કરવું?
pmkisan.gov.in પર જઈને ‘Beneficiary List’ વિકલ્પ પસંદ કરો અને રાજ્ય, જિલ્લો, બ્લોક અને ગામની માહિતી આપીને તમારું નામ ચેક કરો.
PM-Kisan યોજના માટે eKYC કરાવવું કેમ જરૂરી છે?
જો તમારું eKYC અધૂરૂં હશે તો તમારો 20મો હપ્તો રોકાઈ શકે છે. તેથી eKYC સમયસર પૂર્ણ કરાવવું જરૂરી છે.
PM Kisan હપ્તો ન મળવાના મુખ્ય કારણો શું હોઈ શકે?
અધૂરી eKYC, આધાર સાથે બેંક ખાતું લિંક ન હોવું, ખોટો IFSC કોડ, બંધ ખાતું કે અરજીમાં ભૂલના કારણે હપ્તો રોકાઈ શકે છે.
PM-Kisan યોજના હેઠળ કેટલી સહાય મળે છે?
લાયક ખેડૂત મિત્રોને દર વર્ષે ₹6000 ની સહાય મળે છે, જે ₹2000-₹2000 ના ત્રણ હપ્તામાં બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
પીએમ કિસાન યોજના 20મો હપ્તો ક્યારે આવશે
કિસાન યોજના નો 20 હપ્તો પ્રધાનમંત્રીએ 18 જૂને PM કિસાન સન્માન નિધિનો જાહેર કરશે
પી એમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને ₹ 2000 ના વર્ષ કેટલા હપ્તા મળે છે?
એમ કિસાન યોજનામાં ખેડૂતોને સરકાર દ્વારા 2000 રૂપિયા ના ત્રણ હપ્તા લેખે 6000 રૂપિયા ખાતામાં નાખવામાં આવી છે.
પીએમ કિસાન કેવાયસી એટલે શું?
પીએમ કિસાન યોજના હેઠળ મળતા હપ્તાના રૂપિયા ઘણા કારણોસર અટકી શકે છે. જો ખેડૂતભાઈઓની પહેલી eKYC પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોય અથવા તે દરમિયાન કોઈ ભૂલ થઈ હોય,