Pm Gramin Awas Yojana 2025 gujarat સરકાર દ્વારા ગામડામાં રહેતા લોકોને પાકા મકાન મળી રહે તે માટે પીએમ આવાસ યોજના ગ્રામીણ 2025 શરૂ કરવામાં આવી છે ગરીબ લોકો છે તેમને પાકું મકાન મળી રહે અને તેમને રહેવાની સુવિધા મળી રહે તે માટે આ યોજના જાહેર કરવામાં આવેલ છે અરજદાર અરજી કરી શકે છે અને સંપૂર્ણ માહિતી નીચે આપેલ વેબસાઈટ પર જઈને અરજી ફોર્મ ભરવું જરૂરી છે જેથી તેઓ PM Awas Yojana Gramin 2025 ના લાભ લઈ શકે. પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 26
પીએમ આવાસ યોજના ગ્રામિણ 2025 Awas Yojana Gujarat 2025
બાબત | માહિતી |
---|---|
યોજના નામ | પીએમ આવાસ યોજના ગ્રામિણ |
શરૂ કરનાર | ભારત સરકાર |
હેતુ | ગ્રામ્ય નાગરિકોને પક્કું આવાસ પૂરું પાડવું |
નવું લક્ષ્યાંક | ૩ કરોડ નવા મકાન બનાવાશે |
કોન લાવી? | વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી |
PM Awas Yojana Gramin 2025 જરૂરી દસ્તાવેજો
પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 2025 લાભ Awas Yojana Gujarat 2025
- મકાન માટે ઓછામાં ઓછો કદ 25 ચોરસ મીટર રહેશે.
- શૌચાલય બાંધકામ માટે ₹12,000 ની વધારાની સહાય.
- પાઈપલાઈન પાણી સુવિધા.
- એક ઘરદીઠ એક LPG ગેસ સિલિન્ડર.
- મનરેગા યોજના હેઠળ 95 દિવસનું રોજગાર.
વિદ્યાર્થીઓને ₹15 લાખ સુધીની લોન
આવાસ યોજના 2025 લાભો PM Awas Yojana Gramin 2025 gujarat
- કોઈપણ કાચા મકાનવાળા નાગરિકોને પક્કું મકાન મળશે.
- ૩ કરોડ નવા મકાનો નું નિર્માણ થશે.
- આ યોજના નાગરિકોની સામાજિક સ્થિતિમાં ઉન્નતિ લાવશે.
- ઘરના નિર્માણ માટે શહેર વિસ્તારમાં ₹1.20 લાખ અને પર્વતીય વિસ્તારોમાં ₹1.30 લાખની નાણાકીય સહાય મળશે.
- શૌચાલય નિર્માણ માટે વધારાની ₹12,000 સહાય મળશે.
- પીવાનું પાણી અને એલપીજી ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાશે.
- મનરેગા અંતર્ગત ૯૫ દિવસની રોજગારી મળશે.
PM Awas Yojana Gramin Registration Status Online કેવી રીતે તપાસવું?
- Awas Yojana Gramin Registration Status Online 2025 પીએમ આવાસ યોજના ગ્રામીણ વેબસાઇટ પર પૂર્ણ કર્યા છે અને અરજી ફોર્મ ભર્યું છે
- વેબસાઈટ પર Stakeholders વિભાગ હેઠળ Beneficiary વિકલ્પ પસંદ કરો.

- તમારું રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો અને “Submit” બટન પર ક્લિક કરો.
- તમારી સ્થિતિ તરત જ જોઈ શકાશે.
પીએમ આવાસ યોજના ગ્રામીણ નોંધણી ઓનલાઇન 2025 :PM Awas Yojana Gujarat 2025 Online Apply
- સૌપ્રથમ તમારે આવાસ યોજના ની ઓફિસિયલ વેબસાઈટ પર જવું પડશે.

- ત્યાં જશો એટલે હોમપેજ પર “Awassoft – Data Entry” વિકલ્પ પર ક્લિક કરો.
- “DATA ENTRY For AWAAS” હેઠળ “Login” કરો. પછી

- પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ 2025 ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- સંપૂર્ણ વિગત ભરાઈ જાય પછી તમારે”Submit” બટન દબાવો.
પ્રધાનમંત્રી આવાસ યોજના લિંક
- અધિકૃત વેબસાઇટ: pmaymis.gov.in
- AwaasPlus એપ ડાઉનલોડ: Google Play Store
Awas Yojana Gramin Important Download
- User manual for mobile application
- User manual for PAMY-G registration
- User manual for analytics dashboard
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) – પીએમ આવાસ યોજના ગ્રામિણ 2025
પીએમ આવાસ યોજના હેઠળ કોણ અરજી કરી શકે છે?
ગામડાંમાં રહેતા એવા નાગરિકો કે જેમણે અત્યાર સુધી પક્કું મકાન નથી બનાવ્યું, અને જેનુ નામ સોસિયો-ઇકોનોમિક કાસ્ટ સન્સસ (SECC) ડેટામાં સમાવેશ થયું છે, તેઓ અરજી કરી શકે છે.
પીએમ આવાસ યોજના માટે કઈ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકાય છે?
તમારે ઓફિસિયલ વેબસાઈટ pmayg.nic.in અથવા awaassoft.nic.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
પીએમ આવાસ યોજના હેઠળ કેટલી રકમની સહાય મળે છે?
સમતલ વિસ્તારોમાં: ₹1.20 લાખ
પર્વતીય અને અતિ પડતર વિસ્તારોમાં: ₹1.30 લાખ
ઉપરાંત શૌચાલય બાંધકામ માટે ₹12,000 ની વધારાની સહાય મળે છે.
પીએમ આવાસ યોજના માટે અરજી કરવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે?
આધાર કાર્ડ રહેણાંક પુરાવો બેંક પાસબુક રાશન કાર્ડ
હું પીએમ આવાસ યોજના હેઠળ મારું નામ કે લિસ્ટ કેવી રીતે તપાસી શકું?
તમે PMAYG ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમારું રજિસ્ટ્રેશન નંબર નાખીને અથવા લાભાર્થી યાદી પરથી તમારું નામ ચેક કરી શકો છો.
પીએમ આવાસ યોજના હેઠળ સહાયની ચુકવણી કેવી રીતે થાય છે?
સહાય રકમ બે અથવા ત્રણ હપ્તામાં સીધી લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે, મકાન બાંધકામના વિવિધ તબક્કા પૂર્ણ થયા બાદ.