ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે કે પીવીસી પાઇપલાઇન નાખવા માટે સરકાર દ્વારા પીવીસી સહાય યોજના દ્વારા સહાય આપવામાં આવશે જેમાં કોઈપણ ખરીદનાર ખેડૂતને તેના પર સબસીડી આપવામાં આવશે જે સબસીડી 22,500 રૂપિયા આપવામાં આવશે અને તમારા ખેતરમાં સુવિધા સારી રહે તે માટે ખેડૂત દ્વારા એકાદારી યોજના છે તો આ યોજના તમારા માટે એક સોનેરી તક સાબિત થઇ શકે છે.
PVC PipeLine Yojana 2025 યોજનાની મુખ્ય માહિતી
વિગત | માહિતી |
---|---|
યોજના નું નામ | PVC PipeLine Yojana 2025 |
વિભાગ | ખેતીવાડી વિભાગ, ગુજરાત સરકાર |
લાભાર્થી | પાત્ર ખેડૂતો |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન / ઓફલાઈન |
અરજી શરુ થવાની તારીખ | 25/4/૨૦૨૫ |
છેલ્લી તારીખ | 15/૦5/૨૦૨૫ |
સહાય રકમ | મહત્તમ રૂ. 22,500 સુધી |
PVC PipeLine Yojana 2025 અંતર્ગત મળતી સહાયનું વિવરણ
સામાન્ય ખેડૂતો માટે
- PVC પાઇપલાઇન માટે: ખરીદી કિંમતના 50% અથવા મહત્તમ રૂ. 15,000/-
- HDPE પાઇપ: રૂ. 50 પ્રતિ મીટર
- PVC પાઇપ: રૂ. 35 પ્રતિ મીટર
- HDPE Laminated Woven Lay Flat Tube: રૂ. 20 પ્રતિ મીટર
અનુસૂચિત જાતિના ખેડૂતો માટે
- PVC પાઇપલાઇન માટે: ખરીદી કિંમતના 75% અથવા મહત્તમ રૂ. 22,500/-
- HDPE પાઇપ: રૂ. 75 પ્રતિ મીટર
- PVC પાઇપ: રૂ. 52.50 પ્રતિ મીટર
- HDPE Laminated Woven Lay Flat Tube: રૂ. 30 પ્રતિ મીટર
અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે
- PVC પાઇપલાઇન માટે: ખરીદી કિંમતના 75% અથવા મહત્તમ રૂ. 22,500/-
- HDPE પાઇપ: રૂ. 75 પ્રતિ મીટર
- PVC પાઇપ: રૂ. 52.50 પ્રતિ મીટર
- HDPE Laminated Woven Lay Flat Tube: રૂ. 30 પ્રતિ મીટર
PVC Pipeline Yojana 2025 માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- 7/12 ઉતારો તાજો
- બેંક પાસબુક
- મોબાઇલ નંબર
- ખેતીના ખેતરની નકશા કે નમૂનાઓ
- પાઈપલાઈન માટે ક્વોટેશન અથવા બિલ (સંસ્થાકૃત શોપમાંથી)
- જાતિ પ્રમાણપત્ર
- ખેડૂતના નામે વિજળી બિલ / પંપનો દસ્તાવેજ (જો હોતો હોય)
₹25,000 સુધીની મફત સાધન સહાય મેળવો
PVC PipeLine Yojana 2025 માટે કેવી રીતે અરજી કરવી?
- રજિસ્ટ્રેશન: સૌથી પહેલા iKhedut પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) પર જઇને તમારું રજિસ્ટ્રેશન કરો.
- લોગિન: રજિસ્ટ્રેશન પછી તમારું લોગિન કરો.
- ફોર્મ ભરો: “PVC પાઇપલાઇન યોજના” અંતર્ગત ફોર્મ ભરીએ.
- દસ્તાવેજો અપલોડ કરો: જમીનના દસ્તાવેજો, આધાર કાર્ડ, બેંક પાસબુક અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- સબમિટ કરો: અરજી ફોર્મ અને દસ્તાવેજોની સાથે સબમિટ કરો.