ગુજરાત સરકાર દ્વારા એક સારી યોજના બહાર પાડવામાં આવી છે જેનું નામ છે પાલક માતા પિતા યોજના આ યોજના હેઠળ જેના પણ માતા-પિતા મૃત્યુ પામ્યા છે તેવા બાળકોને ભરણપોષણ કરવા માટે ગુજરાત સરકાર ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે
પાલક માતા-પિતા યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું? પાલક માતા પિતા યોજના 2026 અરજી કેવી રીતે કરવી? પાલક માતા-પિતા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે અને સંપૂર્ણ વિગતવાર નીચે આપેલ છે તે તમે વધુ માહિતી જાણી અને ફોર્મ ભરી શકો છો
Palak Mata Pita Yojana Highlight 2026
| યોજનાનું નામ | પાલક માતા પિતા યોજના 2026 |
| કોના દ્વારા શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર દ્વારા |
| વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
| લાભાર્થી | ગુજરાતના અનાથ અને નિરાધાર બાળકો |
| મળવાપાત્ર સહાય | માસિક ૩૦૦૦/- રૂપિયા ની સહાય |
Palak Mata Pita Yojana 2026 શું છે?
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત એવા બાળકોને દર મહિને ₹3000 સહાય આપવામાં આવે છે
જે બાળકોના માતા–પિતા નથી અથવા કોઈ એક નથી અને બાળકને નજીકના સગા કે પરિવાર મિત્ર દ્વારા સંભાળવામાં આવે છે.
પાલક માતા-પિતા યોજના 2026 મળવાપાત્ર સહાય Palak Mata Pita Yojana Yojana Benefits
ફક્ત એવા બાળકો માટે છે જેમનું જીવન સાચે જ મુશ્કેલીમાં છે.
પાત્ર બાળકો:
- ગુજરાતમાં રહેતા 0 થી 18 વર્ષની ઉમરના અનાથ અથવા નિરાધાર બાળકો
- બાળકો જેના માતા–પિતા મૃત્યુ પામ્યા છે
- બાળકો જેમના પિતા નથી અને માતાએ ફરીથી લગ્ન કર્યા છે
- બાળકો જેમની સંભાળ નજીકના સગા, ફુઈ, કાકા, દાદા, દાદી જેવા સભ્યો રાખે છે

પાલક માતા પિતા યોજના 2026 માટે જરૂરી ડોક્યુમેન્ટ
- માતા–પિતાના મૃત્યુ પ્રમાણપત્ર
- બાળકનું જન્મ પ્રમાણપત્ર અથવા સ્કૂલ લિવિંગ
- માતાએ પુનઃલગ્ન કર્યો હોય તો લગ્ન નોંધણી/સોગંદનામું
- પાલક માતા–પિતાની આવકનો દાખલો
- બાળકનું આધાર કાર્ડ
- બાળકનો બોનાફાઈડ સર્ટિફિકેટ (જો અભ્યાસમાં હોય)
- બાળકની બેંક પાસબુક
- બાળક અને પાલક માતા–પિતાનું સંયુક્ત બેંક ખાતું (જરૂર હોય ત્યાં)
- પાલક માતા–પિતાનું રેશન કાર્ડ
- પાલક માતા–પિતાનું આધાર કાર્ડ
પાલક માતા-પિતા યોજના 2026 માં કોણ અરજી કરી શકે છે? Palak Mata Pita Yojana 2026
- સરકારે 2026 માટે આવક મર્યાદામાં સુધારો કર્યો છે.
- ગ્રામિણ વિસ્તાર: ₹27,000 વાર્ષિક
- શહેરી વિસ્તાર: ₹36,000 વાર્ષિક
આ મર્યાદા નીચેની આવક ધરાવતા પરિવારજનો આ સહાય મેળવી શકે.
પાલક માતા પિતા યોજના 2026 માટે અરજી કેવી રીતે કરવી
આ અરજી હવે સંપૂર્ણપણે ઓનલાઈન થઈ શકે છે, જેથી ગામમાં કે શહેરમાં કોઈ મુશ્કેલી ન આવે.
Step-by-step માર્ગદર્શિકા:
- e-Samaj Kalyan પોર્ટલ ખુલ્લું કરો
- “Palak Mata Pita Yojana” પસંદ કરો
- નવા યુઝર છો તો રજીસ્ટ્રેશન કરો
palak Mata Pita Yojana 2026 PDF Form
જો તમને ઓફલાઇન અરજી કરવી હોય તો PDF ફોર્મ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.
આ ફોર્મમાં તમામ વિગતો સરળ ભાષામાં આપેલી હોય છે.