Loading ...

ઈ-સમાજ કલ્યાણ ગુજરાત 2025 – પાત્રતા, લાભો, અરજી પ્રક્રિયા

ગુજરાત સરકાર નાગરિકોની સુવિધા માટે અનેક ઓનલાઈન સેવાઓ શરૂ કરી છે. આજે આપણે જાણીશું કે કેવી રીતે તમે સરળતાથી e Samaj kalyan Portal Registration 2025 કરી શકો છો અને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ શકો છો. e-Samajkalyan application status Check | e samaj kalyan user login | SJED Gujarat e-Samajkalyan

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ એટલે શું? ઈ સમાજ કલ્યાણ યોજના 2025

ગુજરાત સરકાર દ્વારા સામાજિક વિજ્ઞાન વિભાગ દ્વારા કલ્યાણ તૈયાર કરાવે તે બોટલ છે જેમાં તમને કોઈપણ સરકારી યોજનાની સ્થિતિ માહિતી અને લાભ મેળવી શકો છો જેમાં ખાસ કરીને અનુસૂચિત જાતિ સ્ત્રી જાતિ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો અને વિકલાંગ વ્યક્તિઓ માટે એક સારું પોર્ટલ છે જેમાં સરકારી યોજના ની માહિતી અને લાભ મળી શકે છે

E-Samaj Kalyan 2025 – Documents Required

  • આધાર કાર્ડ (Applicant’s ID proof)
  • રેશન કાર્ડ (For family details)
  • મોબાઈલ નંબર (OTP માટે)
  • ઈમેઇલ આઈડી (Optional, but useful)
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • બેન્ક એકાઉન્ટ
  • જાતિનો દાખલો (For reserved category schemes)
  • માટે નો દાખલો / રહેઠાણનો દાખલો
  • આવકનો દાખલો (Family Income Proof)
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (જો જરૂરી હોય તો)
  • અપંગતાનો દાખલો (વિશિષ્ટ યોજનાઓ માટે)
  • વિધવા / વિધુર દાખલો (વિશિષ્ટ સહાય માટે)

તાડપત્રી સહાય ખેડૂતોને મળશે રૂ.1875/- સહાય

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી?: E Samaj Kalyan Gujarat Registration online

ગુજરાત સરકારનું e-Samaj Kalyan Portal સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવા માટે છે. સમાજ કલ્યાણ કલ્યાણ ઉપર કરવા માટે સૌપ્રથમ તમારા બધા મિત્રો છે અને પછી કરવાના રહેશે

  • Website Open કરો https://esamajkalyan.gujarat.gov.in કરો
  • અને “Please Register Here” પર ક્લિક કરો.
  • Registration કરવા ફરજિયાત વિગતો ભરો:
  • પાસવર્ડ બનાવીને Register કરો.
  • યુઝરઆઈડી, પાસવર્ડ અને Captcha નાખી Login બટન ક્લિક કરો.
  • લોગિન પછી તમારા નામ, સરનામું, મોબાઈલ નંબર જેવી વિગતો ઉમેરો અને Update કરો.
  • હોમપેજ પર તમારી જાતિ પ્રમાણે યોજનાઓ દેખાશે. યોગ્ય યોજના પસંદ કરો.
  • અરજી ફોર્મ ભરો:
  • માહિતી ભરો જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • નિયમો મંજૂર કરો અને Save Application કરો.
  • છેલ્લે અરજી નંબર નોટ કરો અને ફોર્મનું પ્રિન્ટઆઉટ લેશો.

e Samaj Kalyan અગત્યની લિંક

e Samaj Kalyan Official WebsiteClick Here
New User RegistrationApply Now
New NGO RegistrationApply Now
e Samaj Kalyan Application StatusClick Here

FAQ’s of e-Samaj Kalyan Portal Registration

E-Samaj Kalyan સ્ટેટસ ચેક કરવા માટેની લિંક કઈ છે?

તમારી અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે નીચેની લિંકનો ઉપયોગ કરવો પડશે:
https://esamajkalyan.gujarat.gov.in/ViewApplicationStatus.aspx

Leave a Comment