Tractor Sahay Yojana 2025 gujarat ટ્રેક્ટર સહાય યોજના 2025 આઇ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સહાય યોજના માટે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે જે ખેડૂત મિત્રો ટેકટર સહાય લેવા માંગતા હોય તેમના માટે એક સારી તક છે જેમને આધુનિક મશીનરી ખરીદવા માટે પણ સહાય નો લાભ મળશે જેમાં નાના ખેડૂતો છે તેમને 50% અથવા 60000 રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે જનરલ કેટેગરીના ખેડૂતો છે તેમને ૪૦ ટકા અથવા 45000 સુધીની સહાય આપવામાં આવશે
આઇ ખેડૂત પોર્ટલ ટ્રેક્ટર સહાય યોજના 2025નું પરિચય
વિભાગ | કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર |
---|---|
યોજનાનું નામ | Tractor Sahay Yojana Gujarat |
હેતુ | આધુનિક મશીનરીના ઉપયોગથી ખેતી ઉત્પાદન વધારવું |
લાભાર્થી | રાજ્યના ખેડૂત મિત્રો |
અરજી રીત | સંપૂર્ણપણે ઓનલાઈન |
ટ્રેક્ટર સહાય યોજના માટે પાત્રતા શરતો Tractor Sahay Yojana 2025
- અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
- પોતાની જમીન પર ખેતી કરતા ખેડૂત અથવા વન અધિકાર ધારક હોવો જરૂરી છે.
- Ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી ફરજિયાત છે.
- કૃષિ વિભાગ દ્વારા માન્ય વિક્રેતાઓ પાસેથી જ ટ્રેક્ટર ખરીદવું ફરજિયાત છે.
આઇ ખેડૂત પોર્ટલ ટ્રેક્ટર સહાય યોજના 2025 જરૂરી દસ્તાવેજો
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- આધાર કાર્ડ
- ચૂંટણી ઓળખપત્ર
- રેશન કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- વાહન લાઈસન્સ
- અન્ય જરૂરી દસ્તાવેજો
આઇ ખેડૂત પોર્ટલ ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ Tractor sahay yojana amount
આ યોજના સંપૂર્ણ રીતે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ ખેડૂતોએ આધુનિક મશીનરી અપનાવી ખેતી કાર્યમાં ઝડપ અને ઉત્પાદકતા વધારવી છે. ખાસ કરીને 20 PTO HP સુધીના ટ્રેક્ટર માટે સબસિડીનો લાભ આપવામાં આવે છે.
ટ્રેક્ટર સબસિડી માટે કેવી રીતે અરજી કરવી? tractor sahay yojana apply online
ખેડૂત મિત્રો માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે:
- ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
- “યોજનાઓ” વિભાગમાં જઈ “બાગાયતી યોજના” પસંદ કરો.
- ત્યાં “ટ્રેક્ટર (20 PTO HP સુધી)” યોજના શોધી, “અરજી કરો” પર ક્લિક કરો.
- જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલું છે તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર દ્વારા લોગિન કરો. ન કરેલું હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરો.
ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત કેટલી સહાય મળશે?
- લોનની મર્યાદા: ₹6,00,000 સુધી
- વ્યાજ દર: 6% વાર્ષિક
- માસિક હપ્તો: લોનના 5% પ્રમાણે ભરવો પડશે
- વિલંબના કેસમાં: વધારાના 2.5% વ્યાજનો દંડ લાગુ પડશે
Tractor Sahay Yojana અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
Tractor Scheme 2025 – વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
કિસાન ટ્રેક્ટર યોજના શું છે?
ટ્રેક્ટર યોજના એક કેન્દ્ર સરકારની સહાય યોજના છે, જેનો હેતુ નાનાં અને સીમાંત ખેડૂતોએ સબસિડી સાથે ટ્રેક્ટર ખરીદી શકવે તે માટે સહાય પૂરી પાડવાનો છે
કોણ ટ્રેક્ટર યોજના માટે પાત્ર છે?
જ્યાં સુધી પાત્રતાનો પ્રશ્ન છે, અરજદાર ખેડૂત હોવો જરૂરી છે અને તેનું નામ PM-KISAN યોજના હેઠળ નોંધાયેલું હોવું જોઈએ. ખેડૂત પાસે માન્ય જમીન ધારણ પ્રમાણપત્ર અને આવકના માપદંડ હોવા જોઈએ.
ટ્રેક્ટર યોજના ખેડૂત કેવી રીતે અરજી કરી શકે?
અરજી ફોર્મ અને જરૂરી દસ્તાવેજ સાથે અરજી સબમિટ કરો
અરજી તમે રાજ્ય સરકારની કૃષિ વિભાગની વેબસાઈટ કે નજીકની CSC સેન્ટર પરથી કરી શકો છો.
ટ્રેક્ટર સહાય યોજના 2025 કેટલી સહાય મળે ?
નાના, અનુસૂચિત જનજાતિ (ST), અનુસૂચિત જાતિ (SC), અને મહિલા ખેડૂતો માટે:
➔ કુલ ટ્રેક્ટર ખર્ચના 50% અથવા ₹60,000 (જે ઓછું હોય તે) સુધી સહાય મળશે.
જનરલ કેટેગરી અને અન્ય વર્ગના ખેડૂતો માટે:
➔ કુલ ટ્રેક્ટર ખર્ચના 40% અથવા ₹45,000 (જે ઓછું હોય તે) સુધી સહાય મળશે.