Loading ...

LIC Bima Sakhi Yojana gujarati : ₹7000 સહાયથી મહિલાઓ નું સપનું થશે પૂરું, આજે જ કરો અરજી!

LIC Bima Sakhi Yojana gujarati LIC Bima Sakhi Yojana હેઠળ મહિલાઓને મહિને ₹7000 સુધીની નાણાકીય સહાય આપવામાં આવી રહી છે. આ યોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરિયાણાના પાણીપતમાં શરૂ કરી છે, જેને લઇને દેશભરની મહિલાઓમાં નવી આશા જગી છે.

LIC Bima Sakhi Yojana gujarati નો મુખ્ય હેતુ

LIC Bima Sakhi યોજનાનો ઉદ્દેશ્ય છે દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવું અને નાણાકીય રીતે સશક્ત કરવું. જો તમે પણ એક મહિલા છો અને નોકરી કે ધંધો કરવા ઈચ્છો છો, તો આ યોજના તમારા માટે એક મોટો અવસર બની શકે છે. દરેક લાયકાત ધરાવતી મહિલાને દર મહિને ₹7000 સુધીની સહાય મળવાની છે.

LIC Bima Sakhi મફત તાલીમ પણ મળશે 3 વર્ષ સુધી

LIC Bima Sakhi Yojana અંતર્ગત 10મી પાસ મહિલાઓને 3 વર્ષ સુધી સંપૂર્ણ મફત તાલીમ આપવામાં આવશે. ખાસ વાત એ છે કે તાલીમ દરમિયાન પણ મહિલાઓને નાણાંકીય સહાય મળશે, જેથી તેઓ શિક્ષણ દરમિયાન પણ આત્મનિર્ભર બની શકે.

LIC Bima Sakhi Yojana gujarati અરજી માટે જરૂરી દસ્તાવેજો

  • ધોરણ 10 પાસનું માર્કશીટ
  • જન્મપ્રમાણપત્ર
  • આધારકાર્ડ
  • રહેઠાણ પ્રમાણપત્ર

મહિલાઓને મળશે ₹48,000 સુધી કમિશન

મહિલાઓ માટે એક વધુ ખુશખબર છે! LIC અનુસાર, યોજનામાં જોડાયેલી મહિલાઓને પ્રથમ વર્ષે ઓછામાં ઓછું 24 પોલિસી વેચવાનો લક્ષ્ય આપવામાં આવશે. જેના માટે પ્રથમ વર્ષે તેમને ₹48,000 સુધીનું કમિશન મળશે. દર મહિને બે પોલિસી વેચવા પર વધારાનું ₹4000નું કમિશન પણ મળશે, જે તેમને વધુ કમાણીનું સશક્ત માધ્યમ બનાવશે.

LIC Bima Sakhi Yojana gujarati આવી રીતે કરો ઓનલાઈન અરજી

  • આ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા ખુબ જ સરળ છે:
  • સૌપ્રથમ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો.
  • પછી, સત્તાવાર વેબસાઈટ LIC India પર જાઓ.
  • હોમપેજ પર “Click here for Bima Sakhi” વિકલ્પ પસંદ કરો.

Leave a Comment