સરકાર કૃષિ સાધન પર 40% થી 80% સુધી સહાય આજે જ અરજી કરો

www.ikhedut.gujarat.gov.in portal ગુજરાત સરકારની મહત્ત્વાકાંક્ષી પહેલ હેઠળ ખેડૂતો હવે કૃષિ મશીનો પર 40% થી 80% સુધી સહાય (Subsidy) માટે i-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. Krishi yantrikaran yojana gujarat online registration

આઇ ખેડૂત પોર્ટલ 2025 અંતર્ગત સહાય મળનારા યંત્રોની યાદી: Krishi yantrikaran yojana gujarat list

યંત્રનું નામસહાયનો દરટિપ્પણી
મિની ટ્રેક્ટર (20 PTO HP સુધી)60% – 80% સુધીજરૂરિયાત પ્રમાણે
કલ્ટિવેટર (મિની)50% સુધીપાકના પ્રકાર પ્રમાણે
ટ્રેલર (મિની)40% – 50% સુધીમિનિ વાહન માટે ઉપયોગી
રોટાવેટર (મિની)50% – 60% સુધીજમીન સમતળ કરવા ઉપયોગી
પાણીને ટેન્કર (મિની)40% – 50% સુધીસુકામાં પિયત માટે ઉપયોગી

આઇ ખેડૂત પોર્ટલ 2025 અરજી કરવા માટે પાત્રતા કઈ છે?

અરજદાર ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.

  • ખેડૂત પાસે જમીન હોવી આવશ્યક છે (જમીનધારક/અનામત જમીન ધરાવનાર).
  • ખેડૂતોએ iKhedut પોર્ટલ પર અરજી કરવી પડશે.
  • ખેડૂત પાસે આધાર કાર્ડ, 7/12 ઉતારા, અને બેંક પાસબુક હોવી આવશ્યક છે.

આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઇન અરજી તારીખ

25 જુલાઈ થી આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કરાશે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળના નિદર્શન ઘટકો માટે આઇ ખેડૂત પોર્ટલ તા. 8 ઓગસ્ટ , 2025 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.

આઈ ખેડૂત પોર્ટલ પર તા.૦૮-૦૮-૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
https://ikhedut.gujarat.gov.in/site/

આઇ ખેડૂત પોર્ટલ 2025 માટે જરૂરી દસ્તાવેજો (Ikhedut Portal Registration Documents)

  • ૭/૧૨ જમીનના દસ્તાવેજ (જમીન રેકોર્ડ)
  • SC/ST ખેડૂતોએ જાતિ પ્રમાણપત્ર
  • આધાર કાર્ડની નકલ
  • રેશન કાર્ડની નકલ
  • સહકારી મંડળીના સભ્યપદ અંગેની માહિતી (જોકે લાગુ પડે ત્યારે)
  • માન્ય મોબાઇલ નંબર
  • બેંક પાસબુક

આઇ ખેડૂત પોર્ટલ 2025 અરજી કેવી રીતે કરવી?

  • https://ikhedut.gujarat.gov.in/site/ પર જઈ “યાંત્રિકરણ” વિભાગ પસંદ કરો.
  • અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • અરજી સબમિટ કર્યા બાદ તેને ફક્ત અરજદાર ખેડૂત જ ટ્રેક કરી શકશે.
  • મંજૂરી મળ્યા પછી Yojana હેઠળ Government Approved ડીલર પાસેથી મશીન ખરીદી શકાશે.

Leave a Comment